________________
શ્રી. સવિતાબેન: એક જીવનદાનીને કડવે અનુભવ સંભળાવ્યો.
શ્રી. માલિયા: “એ તે વ્યકિતગત દેષ કહેવાય. વિનોબા વિચાર સરણીનો આમાં દોષ નથી. એમ તો દરેક સંસ્થામાં વ્યક્તિગત દોષે રહેવાના જ.
શ્રી. સવિતાબેન: “આ હું અંગત ટીકા નથી કરતી, પણ સર્વોદય વિચારના મુખ્ય પ્રચારક અને વિનોબાજી પાસે સતત રહેતા હેય તે તેમનું જીવન અમૂક કક્ષાએ ઊચું તે તેવું જ જોઈએ ને?”
શ્રી. માટલિયા: “તમારી વાત સાચી છે. એથી જ અગાઉ કરતાં વિનેબાજી હમણું સામુદાયિક રીતે સર્વોદયી કાર્યકરે પાસે બ્રહ્મચર્ય વગેરે ઉપર ખૂબ અપેક્ષા રાખવા અંગે બેલે છે. એવી આચાર શુદ્ધિ જે સર્વોદય કાર્યકરોમાં નહીં આવે તે તે સર્વોદય વિચાર દબાઈ જવાને એથી પણ એમજ લાગે છે કે ગૃહસ્થ વર્ગને મર્યાદાઓ છે ત્યારે સર્વાગી નૈતિક ઘડતર માટે સાધુવર્ગ જોઈશે !”
શ્રી. બળવંતભાઈ: “પણ આજના સાધુ વર્ગમાં સાધુતાના બદલે વૈભવ આવી ગયું છે તેનું શું ?
શ્રી. દેવજીભાઈ: “ભચાઉના મારા અનુભવ પ્રમાણે તે તે અંગે લોકોએ સજાગ રહેવું પડશે; કે સાધુઓ મૂળ નિયમથી કે સાધુતાના કાર્યોથી અળગા ન થાય.
કે આજે સાધુસમાજમાં, ખાદીધારીને મળતી પ્રતિષ્ઠાના કારણે ઘણું ખાદીધારી થયા તેમ ઘણું લેભાગુ જેગી વૈરાગી બન્યા છે. તેમને સજાગ સાધુઓએ અને જાગૃત લોકસેવકોએ બન્નેએ મળીને સાફ અને શુદ્ધ કરવા પડશે. એ પ્રક્રિયામાં શુદ્ધ થઈને ટકી રહે તે સમાજનું કલ્યાણ થશે; નહીંતર આપોઆપ મટી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com