________________
કરૂણું, માધ્યસ્થ અક્રોધ વગેરે લક્ષણ જ્ઞાનીનાં બતાવેલાં છે. આ બધા ગુણેની સાથે તે આર્ષકષ્ટા અને દીર્ધ દ્રષ્ટા હે જોઈએ જેથી ભવિષ્યનું તે સ્પષ્ટ ચિત્ર જુએ અને જનતાને ખરા માર્ગે દોરે!”
શ્રી. દેવજીભાઈ કાંતિપ્રિય તો સમાજમાંથી પાકવાના છે. ગાંધીજી ગયા છતાં પણ ક્રાંતિ ચાલું જ રહી. તે હવે લોકોને પ્રચાર, સંશોધન તેમજ કાર્યક્રમ આપવા જોઈએ. આ માટે શરૂઆત ભલે સંતબાલજીથી થઈ અને પૂ. નેમિમુનિ તેમાં જોડાયા; પણ ધીમે ધીમે આખી ઘડાયેલી સાધુસંસ્થા આ તરફ દેરાશે એવી મને ખાતરી છે. ગાંધીયુગમાં જે ગૃહસ્થાશ્રમીમાંથી ગાંધીજી પાકી શક્યા તે સાધુસંસ્થામાંથી શા માટે ક્રાંતિપ્રિય ન પાકે. પૂ. નેમિમુનિએ કહ્યું તેમ સહજ સ્કરણ અને પ્રયાસથી પ્રેમચુંબક અને પ્રતિભાનો પૂજ ક્રાંતિપ્રિય સાધુઓમાં આવશે જ.”
શ્રી. પૂજાભાઈ: “ શરૂઆતમાં લોકોને ન સમજાય એટલા પૂરતું જોખમ ખેડવું પડશે. બાકી જરાક આગળ પગલું ભરશે તે પિત ચાલીને જગતને દોરી શકશે. પોતાનાં ચિહને કે ક્રિયાઓમાં જાતે યોગ્ય સંશોધન ભલે કરે. પણ સંબંધે પિતાની સંપ્રદાય સાથે ગાઢ રાખશે જ. ક્રાંતિના નામે અપક્રાંતિ પ્રતિક્રાંતિ કરી, ઘણા લોકોને અવળે માર્ગે દોરે તેથી ચેતવું પડશે. દુનિયાના ધર્મોને અભ્યાસ તથા દેશ અને દુનિયાના પ્રશ્નોના ઉકેલો આપવાની સૂઝ પણ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓમાં જોઈશે. સંપ્રદાયમાં રહેવા છતાં તે સંકીર્ણતા નહીં રાખે અને વિશ્વ ચોગાનમાં કુદી પડશે. કેટલાંક વિદ્વાન હેય પણ, ચારિત્ર્યના નબળા હોય, તે નહીં ચાલે. ચારિત્ર્યના નામે અતડાઈ હશે તે તે પણ નહીં ચાલે અને સર્વાગી વિશ્વદષ્ટ નહીં હોય તે બિલકુલ ચાલશે જ નહીં. તેના તપ-ત્યાગ વ્યાપક જોઈશે. તે બીજાના દેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com