________________
૨૫૩
(૨) જ્યાં જ્યાં પોતાના જીવનમાં ઢીલાશ હેય, સિદ્ધાંતમાં પીછે હઠ થતી હોય, મૌલિક નિયમોમાં ખલન થતું હોય ત્યાં જાગૃતિપૂર્વક શુદ્ધિ કરે.
(૩) જ્યાં પરિગ્રહ કે ઉપસર્ગ (ક) સહેવામાં શિથિલતા કે પીછે હઠ થતી હોય; પ્રાણમોહ, પ્રતિષ્ઠા મોહ, શિષ્ય-શિષ્યા અને અનુયાયીને મેહ, કે પરિગ્રહ મેહ નડતા હોય; ત્યાં પિતાને કસે અને કડક થાય.
(૪) અંધવિશ્વાસનું, યંત્ર-તંત્ર-મંત્ર, જ્યોતિષ વિદ્યા ચમકારે કે વિકારોના ચકકરમાં ન પડે. જે પડવા માટેના પ્રલોભને આવતા હોય તે દઢ સંકલ્પ કરે.
(૫) પિતાના સંપ્રદાયના મૌલિક નિયમો તેમજ વેશભૂષા ઉપર % રહે. કોઈના કહેવાથી સંપ્રદાય, વેશ કે રૂપ ન બદલે. જે નિયમો દંભવર્ધક, વિકાસ ધાતક, યુગ બાહય, સત્ય અહિંસા બાધક હોય તેમાં સંશોધન પરિવર્ધન કરે,
(૬) ભિક્ષાચારી અને પાદવિહારનું ક્ષેત્ર વ્યાપક બનાવે જેથી સાર્વત્રિક ઊડે સંપર્ક સાધી શકે.
(૭) ત્યાં અનુબંધ બગડેલા હોય કે તૂટેલા હોય અથવા હેય નહીં ત્યાં સુધારવા, જોડવા તેમજ નવો અનુબંધ સ્થાપવાને પ્રયત્ન કરે. પ્રમાદ જણાતો હોય ત્યાં પણાતાપ અને પ્રાયશ્ચિત કરે !
(૮) સ્થૂળ ઉત્પાદક શ્રમ કે વહીવટી કાર્યમાં જાતે ન પડે. (૮) પિતાનું આંતનિરીક્ષણ બરાબર કરતા રહે.
(૧૦) જોખમ ખેડવામાં, પ્રશ્નોને ઉકેલવામાં કંટાળે નહીં અને ખંતથી આગળ ધપે.
વિધાત્મણદ્ધિ માટે એવી જ રીતે નીચેના મુદ્દાઓ વિચારણીય છે(૧) માનવજીવનના સર્વેમાં શુતિનું સતત કાર્ય કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com