Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 277
________________ ર૬૪ અનિવાય ઉપયમિતા સિદ્ધ થશે : " શ્રી. સુંદરલાલ : જેમ રાવણ સાધુના વેશે ઘૂસી ગયો હતો, તેમ સાધુના લેબાશમાં એવાં તો પિઠાં હોય તે બધાનું નિરાકરણ કરવાનું રહેશે. આધ્યાત્મિક અંકૂશની સાથે એ નૈતિક અંકુશ પણ જોઈશે તે આ બની શકશે. રચનાત્મક કાર્યકરે, જે ક્રાંતિપ્રિય સાધુસંતના માર્ગદર્શન તળે લોકસંગઠને કરે અને કોંગ્રેસ સાથે એ સંગઠનો રાજકીય રીતે જોડાય તો જ, આ કામ બની શકે તેમજ રાજ્ય ઉપર અંકુશ આવી શકે. સાધુસંસ્થાની અનિવાર્ય ઉપયોગિતા આ રીતે સિદ્ધ થઇ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 275 276 277 278