________________
ઉપગિતાની આજની
પૃષ્ઠ ભૂમિ [૧૫] મુનિશ્રી નેમિચંદ્રજી] [૧–૧૧-૬૧
ક્રાંતિપ્રિય સાધુના બે મુખ્ય ગુણે “વિશ્વપ્રેમચુંબક” અને “વ્યાપકપ્રતિભા' પ્રગટયા બાદ શું તેની ઉપયોગિતા સિદ્ધ થઈ જાય છે ? ના! એને જવાબ “નામાં આપવો પડશે. કારણ કે જ્યાં સુધી ગુણના પિટામાં બતાવેલ શક્તિઓ પ્રગટ ન થાય અને વ્યાપક લોકસંપર્કના મૌલિક નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી તેની ઉપયોગિતા સિધ્ધ ન થાય. એની સાથે સ્પષ્ટ માર્ગની દષ્ટિએ તેમ જ જુદા જુદા ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા માટે એ ગુણને કાર્યો લગાડવા જોઈએ. એ અંગે તાત્ત્વિક રીતે વિચારણું થઈ ચૂકી છે છતાં તેમાં સાધુસંસ્થાની ઉપયોગિતાની આજના યુગે વહેવારિક પૃષ્ઠ ભૂમિને પણ વિચાર કરવાને છે. નિરૂપાગી કેમ બની?
- સાધુસંસ્થાને જન્મ તે જગતને માટે વિશેષ ઉપયોગી થવા માટે થયા હતે. હજારો વર્ષોથી આ દેશમાં અને વિદેશમાં સાધુસંસ્થા એજ ઉદ્દેશે ચાલી આવે છે. ઋષિ-મુનિઓ પછી તીર્થકર મહાવીરે તેમ જ બીજા તીર્થકરોએ પણ નવી રીતે સાધુસંસ્થાને ઘડી. તેમનાં પગલે શંકરાચાર્યે પણ સન્યાસી સંસ્થા સ્થાપી અને ભગવાન બુદ્ધ બૌદ્ધ ભિક્ષ-સંધ રા. રામકૃષ્ણ મિશને સન્યાસી સંસ્થાને જનસેવાનું કામ સેપ્યું. ખ્રિસ્તી નિયનરીઓએ સાધુ-સાધ્વીઓએ સમાજમાં શિક્ષણ,
હતાઆવ છે. શિત સા
અને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com