________________
૧૭૮
કરતલ ભિક્ષા, તરુતલવાસ : ''—હાથમાં ભિક્ષા અને વૃક્ષ નીચે નિવાસવાળું” શ ંકરાચાર્યનું સૂત્ર જીવન સાથે વણી લેવુ જોઈ શે. જેથી તે ખાનપાન, પ્રતિષ્ઠા કે જરૂરિયાતની પૂર્તિ માટે કાઇ પણ તેવા પૈસાદારની ગુલામી, ખુશામદી કે શેહમાં ન તણાય; બલ્કે અન્યાય, અનીતિ કે અપ્રાણિકતાએ ધનેપાન કરનારને સ્પષ્ટ કહી શકે. તેને ત્યારે કદાચ સંપ્રદાયના મૂડીવાદી વર્ચસ્વ ધરાવનાર વગ તરછોડે તેાયે તેને ફિકર નહીં હોય. એટલે તે સ્પષ્ટરૂપે કહી શકશે અને કતબ્યભાવિ કે પ્રાશ્ચત્તરૂપે અ ત્યાગની પ્રેરણા પેાતાના નિસ્પૃહ જીવનથી સમાજને અને વિશેષરૂપે ધનિક વર્ગને આપી શકશે,
..
સાધુ માટે કહ્યું છેઃ—
लाभालाभे सुहेयुहे जीविये मरणे तहा । समो निंदापसंसासु तह माणा व माणए ॥
=
—લાભ ( ભિક્ષા કે પ્રતિષ્ઠા) મળે કે મરણ આવે, માન મળે કે અપમાન, તેમજ બધામાં તેણે સમભાવ ન છેડવા જોઈ એ.
- उत्तराध्ययन सूत्र
નમળે, જીવન રહે કે નિંદા થાય કે પ્રશ ંસા
એને અથ એ થયે। કે સાધુ સંસ્થાએ આર્થિક ક્ષેત્રે પાતાની ઉપયેાગિતા સિદ્ધ કરવા માટે નિસ્પૃહતા રાખી આંતરિક ત્યાગવૃત્તિ અને નિસગ ઉપર આધાર રાખી, સમાજને કર્તવ્યભાવે અત્યાગની પ્રેરણા આપવી પડશે. તેમ કરવા જતાં અન્યાય-અનીતિ અને અપ્રાણિકતા ચાલતી હશે તે તેને સત્ય કહેવું પડશે, તેમજ તેને પ્રતિષ્ઠા ન મળી જાય તેની તકેદારી રાખવી પડશે.
જેએ વધુ કમાતા નથી તેમને પ્રમાણિકપણે કમાવાની પ્રેરણા મળશે કારણ કે તેવા જીવનને સાધુ સંસ્થાના ટેકા હશે. તેએ સાધુના નિસ્પૃહી, નિસર્ગમય આકાશીત્તિ વાળા જીવન ઉપરથી ધડેા લેશે કે એમને કેટલા ઓછામાં ચાલે છે તે પછી મારે પણ જીવનના આદેશ' એ રીતે કેમ ન ઘડવે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com