________________
૨૧૧
શ્રી. શ્રોફ : “પણ આ બધું વ્યક્તિગત નહીં, સંગઠન દ્વારા થવું જોઈએ. આપણે જે નૈતિક સંગઠને રચીએ છીએ તેમાં એ વાત સહજ રૂપે આવી જાય છે. વ્યકિતગત વાત અમૂક હદ કે મર્યાદા પછી અટકી જવાની છે.
વહેવાર શુદ્ધિ આંદોલન અને ભૂમિ આંદોલનની શું દશા થઈ? ત્યારે ગાંધીજીએ સંસ્થાઓ દ્વારા કામ લઈ આખા દેશનું ઘડતર ક્યું. એવી જ રીતે સંસ્કૃતિ રક્ષાના કોઈ પણ મુદ્દાનું કાર્ય સુસંસ્થાઓ દ્વારા વ્યાપક બનાવાય તો જ સફળ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com