________________
૨૨૫
ઉપવાસના પારણે રતિદેવ જેવા રાજા ભૂખ્યાને ખાવાનું આપી દે એનું કારણ ઊંડી આધ્યાત્મિકતા છે, આવી આધ્યાત્મિક્તા સાધુસંસ્થાની પ્રેરણુ સિવાય ક્યાંથી આવી શકે ?”
આધ્યાત્મિક્તાને પ્રભાવ
શ્રી પૂજાભાઈ: “ જગશુર શંકરાચાર્યને વિચાર આવ્યો “કોડમ” હું કોણ છું. તેમાંથી જવાબ મળ્યો “હું બ્રઘ છું.” શંકરાચાર્યને આવી અનુકુળતા મળે તેનું કારણ સન્યાસ હતું. સાધુસંસ્થા સિવાય કે એવી નિવૃત્તિ સિવાય આધ્યાત્મ ન મળે. શ્રીમદ રાજચંદ્રનું જીવન ગાંધીજી માટે પણ આકર્ષક હતું. તે છતાં તેમણે દ્રવ્ય અને ભાવે સંયમની ઈચ્છા શા માટે કરી? કેવળ પિતાના જ નહીં પણ સમસ્ત જગતના આત્માએના ઉદ્ધાર માટે જ ને!
જગતમાં કુદરતને એક અનુબંધિત-અબાધિત કામ ચાલી રહ્યો છે. તેની શોધ માટે ભૌતિક વૈજ્ઞાનિકે તન્મય બની પિતાને પણ વિસરાવી દે છે. તો પછી આધ્યાત્મિક વૈજ્ઞાનિકો બધું ભૂલીને સ્વ પર કલ્યાણ માટે મથે તે સ્વાભાવિક છે. આજે એવી આધ્યાત્મિકતાની જગતને પ્રતીતિ કરાવવી જોઈએ. આ કાર્ય સાધુસંસ્થાના સભ્યો જ યથાર્થ અને અસરકારક ઢબે કરી શકે.
શ્રી. બળવંતભાઈ : આધ્યાત્મિક ક્ષેત્રે ભારત આગળ હોવા છતાં, જ્યારે એ આધ્યાત્મિકતાને હિમાલય કે મઠમાં અથવા ધર્મસ્થાનકોમાં ગાંધી રાખવામાં આવી છે તે પામર બની ગઈ. આજે તેના કારણે આધ્યાત્મિકતાનું પતન થયું છે અને માનવ સમાજ ભૌતિક સુખોની દેહમાં વિલાસી, નબળે અને આળસુ બન્યો છે. આ દિશામાં સાધસંસ્થ નિમિતા ખંખેરીને કાર્ય કરવાનું છે અને દરેક ક્ષેત્રે અપ્રામનો પુટ માડી તાળે મેળવવાના છે.
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com