________________
૨૩૭
પ્રશ્નો ઉકેલ્યા છે. તેમનાં ધર્ય, અહિંસામય–ત્યાગ, ઉદારતા, વ્યાપકતા. અને નિર્ભયતા એજ બળે જગતને ખેંચે છે. અન્ય રીતે પ્રેમચંબક બની શકે?
યોગસિદ્ધિ કે ચમત્કાર વડે જગતને ખેંચી શકાય એમ ઘણું લોકો માને છે. પણ એમાં જગત સ્વતઃ ખેંચાતું નથી પણ તેની પાછળ રહેલાં ભય, સ્વાર્થ કે લાલચ હેય છે. તે દૂર થતાં આકર્ષણ દૂર થઈ જશે. સાચું અને સ્થાયી આકર્ષણ તે ઉપર કહી તે સાત શકિતઓ વડે જ પેદા થઈ શકશે. એટલે સાંપ્રદાયિક ક્રિયાકાંડે કે ધૂળ સાધના નહીં, પણ ઉપરની સદા શક્તિઓને કેળવવા રૂપ ચારિત્ર્ય હેવું જોઈએ. ત્યાગ પણ અમૂક ચીજો છેડવા પૂરત હેય, તપ વ્યકિતગત અને સ્થળ હોય અને સંબંધ વિશ્વના અનુબંધ વગરને હોય તે પણ તે લોકોના પ્રેમચુંબકનું કારણ નહીં બની શકે. અમૂક વ્યકિત બહુજ તપ-ત્યાગ કરી શકે પણ ઉપયુક્ત સાત શકિતઓ ન હોય તે તે તપ એકાંગી બની જશે. તે કદાચ બહુ બહુ તે આસપાસના લોકોને આકર્ષી શકે પણ, સાર્વત્રિક આકર્ષણ તે નજ બની શકે. પ્રેમચંબકના આવરણે :
દરેક આત્મા શક્તિને પૂજ છે. પણ તેમાં માણસને આત્મા ચેતન્યથી વધારે પ્રકાશિત છે. એમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બંધને રહિત વિચરતાર કાંતિપિય સાધુ-સાધ્વીને આત્મા તે વધારે વિકાસને પાત્ર હેઈ તેનામાં પ્રેમચુંબક વધુ હેવું જોઈએ. પણ જેમ વીજળીના હજાર કેલવાળા બલબ ઉપર આવરણ નાખી દેવામાં આવે અને તે ઢંકાઈ જાય તેમ કેટલાક આવરણેથી સાધુઓને એ આત્મપ્રકાશ દબાઈ જાય છે.
બાવા આવરણે મુખ્યત્વે ત્રણ છે --(૧) સંકુચિતતા (૨) બરછ દષ્ટિ (8) અવ્યક્ત મળપતિ શ્રદ્ધાના અભાવે વહેવારમાં મૂકવાની અમિતા (જડતા) જે સાધઓમાં સાધુતા ગ્રહણ કર્યા બાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com