________________
૨૨૬
મેં એક ઉદાહરણ સાંભળ્યું છે કે એક ગુલામ માણસ અગાઉના ગ્રીક કાળમાં ભાગીને જંગલમાં જાય છે. તેનું નામ એન્ફોક્યુલસ હતું. ત્યાં તે એક સિંહના પગમાં કાંટો વાગેલો હેઈને તેને દુઃખી થતો જવે છે. તે એને કાંટો કાઢે છે અને સિંહના પગે પાંદડા લાવીને પાટો બાંધે છે. તે ગુલામ માણસ પકડાય છે અને તે કાળની રાજ્ય વ્યવસ્થા મુજબ ભાગેલા ગુલામને ભૂખ્યા સિંહ સામે મૂકવામાં આવે છે. ભાગ્ય યોગે આ સિંહ પણ તેજ હોય છે. જેને કાંટે આ ગુલામ માણસે કાઢો હોય છે. સિંહ તેને ઉપકાર માની તેને મારતે નથી પણ તેના પગમાં આળોટે છે અને ગુલામ પણ પ્રેમથી તેને ભેટી પડે છે.
જે માણસની કરૂણું માત્રથી આ પ્રેમભાવ જાગી શકે તે સાચી આધ્યાત્મિક્તાના પાયાવાળી ભૂમિકાને સાધુ તો દરેક ક્ષેત્રે તેને પુટ લગાડી જગતને વિશુદ્ધ કરી શકે છે. તેમણે ગંદવાડથી ભાગવાની જરૂર નથી. તેમના સ્પર્શ માત્રથી શુદ્ધિ આવી શકે છે. તેઓ આ દિશામાં આગળ વધે તે આખા જગતના દરેક ક્ષેત્રમાં અદ્દભૂત પલટો આવી શકશે. પ્રારંભમાં ભલે થોડી વ્યક્તિએ આગળ આવશે પણ પછી આખીયે સાધુસંસ્થા પિતાને ભૂલાયેલો સર્વાગી પણાનો આધ્યાત્મિક વારસો જરૂર અજમાવશે.
શ્રી. સવિતાબેન : “અમે સાધુ વંદના જ બોલીએ છીએ, પણ હવે ખરું ભાન થાય છે કે તેમાં જે અનેક સાધુ સાધ્વીઓની વાત આવે છે, તેમણે પિતાનાં તપ-ત્યાગથી સ્વ પર કલ્યાણ માટે આમરણાંત પ્રયાસો કર્યા હતા અને સર્વાગી આધ્યાત્મિકતા સાધી હતી.
અમદાવાદમાં એક જૈન સાધુએ આમરણાંત અનશન મેટી ઉંમરે કર્યું. જો તેમાં જગતની વિશુદ્ધિને અનુબંધ હતી તે એનું મૂલ્ય ઘણું વધી જાત. જેનેની સાધુસંસ્થાએ પિતાના વ્રત-તપ અને અધ્યાત્મને નાના વર્તુળમાં રાખી દીધા જે શકિત જગત માટે ઘણું કામ કરી શકે છે. આજે એક તરફ આ શક્તિ છે અને બીજી તરફ વિશ્વમાં પ્રેમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com