________________
૨૨૮
પડી હતી નથી. આથી તે જે કરી શકશે તે બીજું કોઈ નહીં કરી શકે. પણ આજે શબ્દ બ્રહ્મના ભ્રમમાં સાધુ-સાધ્વીઓ પડી ગયાં છે. શોષિત, દલિત અને પતિ તથા દુખિયાઓ પર તેમની એટલી અમી નજર હોતી નથી જેટલી સુખિયા, મૂડીવાદી કે શાસકો ઉપર હેય છે. આ મહાન દૂષણ દૂર કરવું જ રહ્યું.
એટલે હવે પ્રાણી માત્રમાં ચૈતન્ય છે અને સૌથી પ્રથમ માનવજાતનાં દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિકતા કેમ દાખલ થાય તે માટે સતત નવી ભાવના અને નવા જોમથી પ્રયાસ શરૂ કરવો પડશે. પ્રારંભમાં થિ મરજીવા સાધુ-સાધ્વીઓ મળશે પણ પછી દિને દિને આધ્યાત્મિક ક્રાંતિનું કામ મેર વ્યાપી જશે. સદ્દભાગ્યે દુનિયાની પરિસ્થિતિ અનુકૂળ થતી જાય છે એટલે સમગ્ર સાધુઓ આ કાર્ય અને આગળ આવશે. તેમ નહીં કરનારાઓ સમાજની નજરમાંથી ફેંકાઈ જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com