________________
૨૧૯
મુક્તિ માટે સૂક્ષ્મ વિવેચન કર્યું. વિશ્વના આત્માઓનાં ગતિ, સ્થિતિ, મને ભાવ અને અધ્યવ્યવસાય (લેસ્યા) ઈદ્રિય, ઈદ્રિય વિકાસ, સુખદુઃખ, મન-વચન અને કાયાના વ્યાપાર, કવાય. આહાર, પર્યાપ્ત, પ્રાણ, કર્મબંધન, મુક્તિ, જ્ઞાન...વગેરેને ઝીણવટથી વિચાર કરી તેમણે કહ્યું –
“સર્વે નવી સુત્રાયા તુ ” –બધા પ્રાણીઓ સુખને ઝંખે છે. દુઃખ તેમને પ્રતિકૂળ લાગે છે. તેમણે જે કંઈ કહ્યું. તે બધું ગ્રંથસ્ત થતાં ગ્રંથકારોએ એ મહાવીર વાણી માટે કહ્યું :
" सव्व जगज्जीव रक्खण दयहयाए पावयणं भगववा सुदियं "
–ભગવાને સમગ્ર જગતના છની રક્ષારૂપ દયાથી પ્રેરાઈને આ પ્રવચનો કહ્યાં છે. તે પ્રવચનાના પ્રચાર માટે સંઘની સ્થાપના તેમણે કરી હતી.
એની સાથે જ અરિહંત અને સિદ્ધની સ્તુતિમાં “તિના જે તારવાળે ” તેમજ “વૃદ્ધાળે વોવિયાળ” “મુળ મથાળ” આ શબ્દો આજના માત્ર પોતાના આત્મામાં જ રાચતા એકાંગી આધ્યાભિકોએ સમજવા જેવા છે કે “ જાતે તરે અને બીજાને તારે”;
જાને બાધિ પ્રાપ્ત કરે અને બીજાને કરાવે”, “ જાને મુક્ત થાય અને બીજાને મુક્ત કરાવે.” આ જ સાચે અને સર્વાગી આધ્યાત્મિકતાના પાઠ છે. એવા કહેવાતા આધ્યાત્મિકોએ આ પાઠ કાઢી નાખો જે એ કારણ કે આ પાઠ તેમની માન્યતાની વિરુદ્ધ છે. ચિતમુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ભેગી અને રાજકારણની ગંદવાડમાં પડેલા માણસ પાસે પ્રતિબોધ આપવા અને છેલ્લે તેને અપકર્મની પ્રેરણા આપવા શા માટે ગયા હતા? શું ચિત્તમુનિ જેવા આધ્યાત્મિકને ગંદવાડ ન વળગી ?
જેઓ પોતાને કોઈપણ જાતની ગંદવાડ લાગશે અને આધ્યાભિક્તા દૂષિત થશે, એમ માને છે, તેમના માટે ભગવાન મહાવીરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com