________________
૨૦૪
કે સાધ્વી ભલે દીર્ધકાળની દીક્ષિત હોય પણ તેણે નવદીક્ષિત સાધુને વંદન કરવું જોઈએ; આ માન્યતા નારીજાતિને નીચે પાડવા માટેની છે, તેને સાધુસમાજે તેડવી પડશે. કેટલાક સંપ્રદાયમાં સાધ્વીઓ વ્યાખ્યાન ન આપી શકે એવા થોડા નિયમો છે. જેમાં સાધ્વીના અધિકારે ચૂંટાયા છે તે તેડવાં પડશે. એવી જ રીતે શ્રાવિકાઓ પણ પદાધિકારી બની શકે તેમજ સમસ્ત ભાતજાતિમાં નૈતિક શકિત જાગૃત કરી તેમનાં તપ-ત્યાગને સંસ્કૃતિની રક્ષામાં લગાડી શકાશે.
એવું જ ગો-પાલન માટે છે કે ગેરક્ષા નિમિત્તે ઠેરઠેર ગૌશાળાએ ખેલવી પડશે અને ગે-પુત્રે (બળદે) દ્વારા જ ખેતી થાય-યંત્ર દ્વારા નહીં, તે જેવું પડશે. ભુમિ માટે પણ ખેડે તેની ભૂમિ એવું વાતાવરણ પેદા કરવું પડશે. જૂના વખતમાં વિરાટ રાજાની ગાયે કોઈ લઈ જતું હતું ત્યારે ભીમ અને અર્જુન જીવ સટોસટ લડ્યા હતા તેમ આજની કોંગ્રેસ સંસ્થાને ગેરક્ષા માટે તૈયાર કરવી પડશે.
પ્રમાણિક જીવન વહેવાર માટે શહેરમાં મજૂરોના શ્રમિક સંગઠને અને મધ્યમ વર્ગનાં સંગઠન તેમજ ગામડામાં ખેડૂતે-ગોપાલકો અને ગ્રામોધોગી મજૂરોનાં ગ્રામસંગઠને નૈતિક ધોરણે કરવાં પડશે, તેમ જ તેમને તેમનાં ઉત્પાદનનું પરવડતું વળતર મળે એવા પ્રયત્નો કરવા પડશે.
જાત, પ્રાંત કે આંધળી રાષ્ટ્રીયતાના ઝનૂનને સર્વધર્મ સમન્વય વડે દૂર કરવું પડશે. અને એ રીતે સમસ્ત વિશ્વના માનવો અને જીવોમાં પણ એકત્વની ભાવના કેળવવી પડશે.
આજે આ લોકશાહીયુગમાં પણ આઝાદી મળે પદરેક વર્ષ થયાં છતાં, ગામડાના લોકો ૮૫% ટકા હેવા છતાં આજે અખિલ ભારતીય ઘરણે અંગ્રેજીને સ્થાન આપવાને આંધળો ગુલામીભર્યો મોહ કેટલાક લોકોને છે. તે લોકોએ દેશની સંસ્કૃતિ અને ગૌરવને ટકાવી રાખવા, તેમજ પિતાની માતૃભાષા હિંદીને વધારવા માટે જેમ ભગવાન મહાવીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com