________________
૨૦૩
(૫) શીલ-વિધાતક અશ્લીલ સિનેમા, નાટકો, ગંદુસાહિત્ય, ચેમેર ગંદા પ્રચારના સાધન. ભડકીલા પિશાક વ. ઉપર પ્રતિબંધને પ્રશ્ન. આ બધાં શીલ નિષ્ઠાના સંસ્કૃતિ રક્ષાના પ્રશ્નો છે. સાધુસંસ્થાએ જે સમાજ વ્યાપી લિનિષ્ઠા ઊભી કરવી હશે તે આ બધા પ્રશ્નોને લીધા વગર નહીં ચાલે? વેશ્યા બહેના પ્રશ્નોમાં સમાજને આંચકો પણ લાગશે, ક્યારેક પોતાની પ્રતિષ્ઠા જવાને સવાલ પણ આવશે, પણ જેઓ સંસ્કૃતિના રક્ષક છે તે સાધુ-સંસ્થાના સભ્યોએ જાતે કડક બ્રહ્મચર્ય પાળીને એવાં શીલલક્ષી બહેને, બ્રહ્મચારિણીઓ કે સાધ્વીઓને તૈયાર કરવી પડશે જેઓ એવી બહેનનાં પ્રશ્નો લઈ માતસમાજે દ્વારા તેને ઊકેલ આણું શકે. સરકાર પણ સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા વેશ્યા તેમજ પતિત બહેનો અને સ્ત્રી જાતિના બીજા પ્રત્રો લે છે પણ તેની એક મર્યાદા છે. સરકારી ખાતામાં ગોટાળાઓ થઈ શકે તેમજ ઉદ્ધાર તો થાય પણ ધર્મનીતિના સંસ્કાર વગર તે ક્યાંથી ટકી શકે ? એ સંસ્કારો તો ચારિત્ર્યવાન બહેને કે સાધુસાધ્વીઓ જ આપી શકે. સરકાર દ્વારા સંતતિ નિયમનના કૃત્રિમ સાધનને ઠેર ઠેર પ્રચાર થઈ રહયો છે. તેની વિરૂદ્ધ સંયમને પ્રચાર કરવા જે બહેને કે સાધ્વીઓ અને ખુદ સાધુસમાજ તૈયાર નહીં થાય તે શીલ નિષ્ઠાની વાત અધુરી જ રહેશે, એવી જ વાત વિદેશની સૌંદર્ય હરિફાઈ, મુક્ત સહચાર અને ઉત્તેજક વાતાવરણની છે. તેની હવા ભારત ઉપર ન પડે તે માટે શું કરવું જોઈએ? એ માટે પણ સાધુસમાજે તૈયાર થઈ ભારતના સાંસ્કૃતિક સંગઠનેની સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનાં સાંસ્કૃતિક સંગનેને અનુબંધ જોડીને બહેને, સાધ્વીઓ અને બ્રહ્મચારિણીઓને તૈયાર કરી તપ-ત્યાગ બલિદાન અને સતત પુરુષાર્થ દ્વારા એ દુષિત વાતાવરણને અટકાવવું પડશે.
આ અંગે માતસમાજે પણ ન આદર્શ ઊભો કરી શકે છે સંસ્કૃતિ રક્ષાના ત્રીજા મુદામાં છે. આ માસમાજે ઠેરઠેર નારી જાતિ ઉપર થતાં અન્યાય-અત્યાચારો અને જુલ્મના લીધે થતાં આપધાતને અટકાવી શકો. સાધુવર્ગમાં પણ એક બેટી માન્યતા ચાલી આવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com