________________
૨૦૦
(૧૦) રાજ્ય સંસ્થા ઉપર સાધુસંસ્થાના પ્રભાવ અને લોકો
તેમ જ લોકસેવકોને અંકુશ. ભૂતકાળ અને વચગાળામાં સંસ્કૃતિની અવસ્થા :
ઉપર જોઈ ગયા છીએ કે ભગવાન મહાવીર અને ત્યારબાદ આચાર્યોને જ્યારે જ્યારે સંસ્કૃતિનાં તરવો નષ્ટ થતાં નજરે ચડ્યાં ત્યારે તેમણે જાતે આગળ આવીને, ન સમાજ ઊભો કરીને પણ તેની રક્ષા કરી હતી.
વર્ણાશ્રમ વ્યવસ્થા ગુણકર્મ પ્રધાન હતી એ જૈન સુત્રો, બૌદ્ધ વિદક તેમજ ગીતા દ્વારા જાણી શકાય છે. જ્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયો એ તવ ભૂલી જાતિમદમાં છયા ત્યારે જૈન સાધુઓ સજાગ રહ્યાં અને ચાંડાલ સુદ્ધોને પણ સાધુ દીક્ષા તેમણે આપી. ત્યારબાદ પણ તેમણે ચારેય વર્ણના નવા ગુણ પ્રધાન સમાજે ઊભાં કર્યા. પણું વચગાળામાં બ્રાહ્મણવાદના સંસર્ગથી એ સિદ્ધાંતમાં ઢીલા થયા. છૂતાછૂતનું ભૂત તેઓમાં પ્રવેણ્યું; જેનધર્મ સ્થાનકો અને મંદિરોમાં હરિજન આવે તે રોકટોક થઈ એટલું જ નહીં જૈન સાધુઓની ભિક્ષા પણ તેમની સંપ્રદાયના જ વાડામાં પૂરાઈ ગઈ. જૈન સાધુઓ બહુ ઓછી વાર બીજાને ત્યાંથી જૈનેતરને ત્યાંથી ભિક્ષા વહોરે છે.
જૈનધર્મ કે વર્ણવ્યવસ્થા કે ધર્મસંસ્કૃતિ બધાં ગુણકર્મ પ્રધાન છે. આધ્યાત્મિકતાની સાધનાને હકક કેવળ જૈનેને જ છે અને બીજાને નહીં; એ ખોટું છે. જેનેએ તે જાતિ-પતિ કે દેશના ભેદભાવો ભૂલાવી;
કમ્મણ બમ્મણે હાઈ” એ સિદ્ધાંત ઉપર અડીખમ રહીને સંસ્કૃતિની રક્ષા માટે પરિષહ જીતવા જોઈએ. તેમણે મૂડીવાદી કે પદ પ્રતિષ્ઠા આપનાર ભક્તોની શેહમાં કે ઉપાશ્રય અને ભિક્ષા આપનારની શેહમાં ન તણાવું જોઈએ અને “મનુષ્ય જાતિ રે કેવ” ગણું સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કડીવાદી
તણાવું જોઈએ ન કે ઉપાશ્રય