________________
સાધુસંસ્થાની વિશાળ શકિતને રોકી રાખતી પ્રવૃત્તિઓ કરતી સાધુસંસ્થાએ માટે છે. અને આમ થવાનું કારણ એક જ છે કે કાં તો દરેક સાધુસંસ્થા પાસે તેના માટે આવશ્યક ગુણ હોવા જોઈએ અને તે માટે તેના મૌલિક નિયમો સાથે જરા પણ બાંધછોડ ન કરવી જોઈએ. સાધુસંસ્થાનું કાર્ય :
સાધુસંસ્થાનું સાચું અને મુખ્ય કાર્ય વ્યાપક નીતિ અને ધર્મને માનવજીવનનાં બધાં ક્ષેત્રમાં પ્રવેશ કરાવવાનું છે. એને માટે જુદીજુદી જાતની તપશ્ચર્યા કરવી પડે છે, કષ્ટો વેઠવાં પડે છે, જામેલી પ્રતિષ્ઠા જતી કરવી પડે છે, પરિગ્રહ–જરૂરની સાધન-સામગ્રીને પણ કેટલીક વાર છેડવી પડે છે. પ્રાણ હેમવા સુધીની તૈયારી રાખવી પડે છે.
જ્યારે એ કાર્ય મૂકાઈ જાય છે પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહના મોહને કારણે એની સાથે બાંધછોડ કરવામાં આવે છે ત્યારે અનુબંધ તૂટે છે. પ્રાણના ભેગે પણ વ્યાપક અહિંસાદિ ધર્મના પ્રચારથી પાછા વળવું ન જોઈએ. એમ થશે તે જ તે સુસંસ્થાઓ સાથે અનુબંધ જેડી સાચા ધર્મને ફેલાવી અને સમાજમાં આચરી આચરાવી શકશે. તોફાને, લડાઈઓ વ. ચાલતાં હોય ત્યાં તેમણે ફના થઈ અહિંસાસત્યની પ્રતિષ્ઠા કરાવવાની છે. એટલે જ ઊડે લોક-સંપર્ક સાધવા માટે પાદ-વિહાર અને ભિક્ષાચરીને આવશ્યક મનાય છે. તેથી તે તટસ્થ રહી જીવનનાં દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે.
વળી આરોગ્ય, ન્યાય, શિક્ષણ વગેરે રાહતનાં-પુણ્યનાં કાર્યો માટે તે તટસ્થ રહી લોકો અને લોકસેવકોને માર્ગદર્શન કે પ્રેરણા આપી શકે. એમાં કોઈ ગૂંચવાતા પ્રશ્નો હોય તે ઉકેલી શકે. પણ તેવાં કાર્યો તો લસંગઠનો કે લોકસેવક સંગઠને જ ચલાવે તે જ ઈચ્છનીય છે. પિતે જાતે એવાં રાહત કાર્યોમાં પ્રત્યક્ષ ન પડે. નહિંતર બધા ક્ષેત્રનું ઊંડું અને વ્યાપક ચિજ છૂટી જશે. મેર સર્વાગી અને સુસંસ્થાઓ સાથે ધર્માનુબંધનું જે પ્રચંડ કાર્ય પડ્યું છે તે બેરભે પડશે. એજ કારણ છે કે આજે સાધુસંસ્થાએ પિતાની ગફલતને કારણે પિતાનું પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com