________________
૧૧૪.
અનુબંધમાં દોષ કે બંધન પેસવાને ડર લાગે છે. આ ડર ખોટો છે. એક જૈનાચાર્યે કહ્યું છે –
अन्यस्य योजन धर्मे विनियोग स्तयुत्तरम् । कार्यमन्वय सम्पत्त्या तदवन्धय फलं मतम् ॥ पुष्टिः पुण्यायचयः शुद्धिः पापक्षयेण निर्मलता।
अनुबंधिनि द्वयेऽस्मिन क्रमेण मुक्तिः पराजेया ।
–બીજાને (વ્યક્તિ અને ક્ષેત્રોને) ધર્મ (અહિંસાદિ) માં જોયા પછી યથાયોગ્ય ક્ષેત્ર વિનિયોગ કરે તે સમન્વય સંપત્તિથી કરવોએ બનેનું ફળ નક્કી છે. અને શુદ્ધિ-પુષ્ટિ રૂપ અનુબંધનું કાર્ય દરેક ક્ષેત્રમાં થયા પછી કમશઃ પરા મુક્તિ થાય છે.
તીર્થકરે કે કેવળીની જીવન મુકિત તે કેવળ જ્ઞાન થતાની સાથેજ થાય છે પણ પરા મુકિત માટે, વિશ્વકલ્યાણ માટે, તેઓ સમાજ-સંધ સાથે અનુબંધ સાધે છે તે તેમના કર્તવ્યને ઉત્તરાર્ધ છે; જેમાં વિશ્વ સાથે રહ્યા છતાં પણ તેઓ રાગદ્વેષથી પર રહીને લોકકલ્યાણ, લઘડતરનું કાર્ય કરી મુકિત મેળવે છે. જે લોકો સમાજના દેશે કે અનિષ્ટોથી ડરીને ભાગે છે, ઉદાસીન રહે છે કે ઉપેક્ષા સેવે છે, તેમના વડે આડકતરી રીતે એ અનિષ્ટોને પ્રતિષ્ઠા મળી જાય છે. એટલે એ અંગે સાધુની ઉપેક્ષા કે ઉદાસીનવૃત્તિ અધુરી કે કાચી સાધના ગણશે. સાધુએ તો દરેક ક્ષેત્રમાં (માત્ર સંપ્રદાયમાં જ નહિ.) જરૂર પ્રમાણે ધમકથા (ધર્મપ્રેરણું દેશના કે માર્ગદર્શન) કરવી જોઈએ તે માટે દશવૈકાલિક સૂત્રની નિયુકિત અ. ૩ માં કહેવામાં આવ્યું છે
खेत्तं कालं पुरिस सामत्थं चप्पणो वियाणेत्ता । समणेण ड अणवज्जा पगयम्मि कहा कहेयन्वा ॥
સાધુએ ક્ષેત્ર, કાળ, પુરૂષ, સામર્થ્ય અને આત્માને વિચાર કરીને તે પ્રસંગે અનવદ્ય કથા (દેશના–પ્રેરણું કે માર્ગદર્શન) કરવી જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com