________________
૧૩૭
મુનિશ્રી નેમિચંદ્રજી મહારાજે સવારે જણાવેલું કે “જૈન સાધુસંસ્થાને રાજ્ય સાથે અનુબંધ અસરકારક હત” પણ આજે તે રાજકારણને ગંદું કહીને દૂર ભાગનારા ઘણા છે. આજે પ્રજાનિયુક્ત
સરકાર છે એટલે આ યુગ વધારે અસરકારક છે. કારણકે પ્રજા અને રાજ્ય બનેને સંબંધ હઈ સાધુસંસ્થા જે લોકસંગઠન વડે જાગૃતિ ન આણી શકે તે તેની ઉપયોગિતા નહી રહે.
બે ચાર કે પાંચ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓને અવાજ . બાકીની સાધુસંસ્થાને સંભાળશે ખર! જૈન સાધુસંસ્થા ખાન-પાન અને માનપાનમાં પડી છે. સ્વામીનારાયણ સાધુઓ લાવવામાં અને સન્યાસીઓ ભોગ અને સીધામાં! આવા સાધુઓ ઉમદા સગવડો છેડીને સાચા તપ ત્યાગ કરવા અહીં આવે ક્યાંથી? તેથીજ સ્વામી વિવેકાનંદને કઠોર શબ્દોમાં આચરણહીન સાધુઓ માટે કહેવું પડ્યું છે.
આજે તે વર મરો કે કન્યા મરે. ગોરનું તરભાણું ભરે !” એવી સ્થિતિ સાધુસંસ્થાની છે.
ગોસ્વામીજી : “પણ, બલવંતભાઈ! જૈન સાધુઓ તે ભિક્ષા વહેરીને લાવે છે પછી તેમાં સારાં ખાન-પાનની વાત ક્યાંથી આવે ! તમને તો જૈન સાધુસંસ્થા માટે ઘણું માન છે છતાં આવું કાંબેલો છે ? - પૂ. નેમિમુનિ : “ગૃહસ્થ ભિક્ષામાં સારામાં સારી વસ્તુ વહરાવવા લલચાય એ સ્વાભાવિક છે પણ સાધુ જાતે વિવેક રાખી ન જોઈએ તે ન લે!”
ગોસ્વામી : “ગૃહસ્થ આપે તે ન લેવું જોઈએ!”
પૂ. નેમિમુનિ : “તેઓ આગ્રહ કરે પણ અમે અણુખપનું ન લઈએ !”
બલવંતભાઈ : “જૈન સાધુનાં ગુણેને તે વખાણું જ છું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com