________________
સ્થાન ગુમાવ્યું છે અને રાજ્ય સંસ્થા જેનું છેલ્લું સ્થાન રહેવું જોઈએ તેણે પહેલું સ્થાન મેળવ્યું છે. પ્રજાના રાજ્યમાં, પ્રજાને રાજ્ય ઉપર અંકુશ રે જોઈએ. અને આવી તૈયાર પ્રજા ત્યારે જ થઈ શકે જ્યારે સાધુસંસ્થા એમની અંદર ધર્મ-નીતિનાં સામાજિક મૂલ્યોને ફરી સમજાવે. નહીંતર આજે લોકો જ નહીં લોકસેવકો અને સાધુસંસ્થાનો પણ મોટો ભાગ રાજ્યની શેહમાં દબાઈ ગયો છે. વિચારક સાધુઓએ પ્રજાને-લોકોને તેમજ લોકસેવકોને તૈયાર કરી રાજ્ય ઉપર અંકુશ આણવા માટે, રાજ્ય સંસ્થાની શુદ્ધિપુષ્ટિ માટે કામ કરાવવું પડશે. તેજ તે પિતાનું મોખરાનું સ્થાન જાળવી શકશે. અને લેકસેવકોનું અને લોકોનું બીજા અને ત્રીજા નંબરમાં ક્રમશઃ સ્થાન અપાવી શકશે. એટલું જ નહિ, ક્રાંતિપ્રિય સાધુસન્યાસીઓએ લોકસેવકો ક્યાંય ભૂલ કરતા હેય, રાજ્ય સંસ્થાના શેહમાં, કામ વધારે થશે એ લોભમાં પ્રતિષ્ઠા કે આજીવિકા વૃદ્ધિના મેહમાં તણાતા હોય તો તરત તેમને પ્રેરવા પડશે, અને લોકસેવકો દ્વારા લોકસંગઠનનાં પ્રત્યક્ષ ઘડતરનું અને લોકો ભૂલતા હોય તે તેમને જાગૃત કરવાનું કામ કરાવવું પડશે. આમ થાય તો જ ચારે સંસ્થાઓ યથાસ્થાને ગોઠવાય. નહિંતર રાજ્ય સંસ્થા દાંડત ને અનિષ્ટકારીઓના હાથમાં રમી જશે. પછી સાધુઓને ઉપદેશ અસરકારક નહીં રહે. પુણ્ય કાર્યોથી અનિ ટળશે?
ઘડાયેલી સાધુસંસ્થાનું ઉપયુક્ત મુખ્ય કાર્ય હોવું જોઈએ—પણ મધ્યમ માર્ગીય પ્રવૃત્તિઓ કે રાહતકાર્યો–પુણ્યકાર્યોમાં જાતે પડવા જતાં અનિષ્ટ ટળતાં નથી એ એક કડવું સત્ય છે. તેમજ પ્રા તૈયાર થતી નથી. એવું પણ જોવામાં આવે છે કે આવાં રાહતકાર્યોમાં પડ્યા પછી પ્રજને સાચી રીતે ઘડવાનું કાર્ય પણ ખોરંભે પડે છે. ચીનના બૌલ વિષ્ણુ, તિબેટના લામાઓ, યુરેપના પાદરીઓ વ.ના દાખલા તે વિીસમી સદીના છે કે તેમણે કઈ રીતે બીજી પ્રવૃત્તિઓમાં પડવાથી લેહાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com