________________
આપતાં રહેવું જોઈએ. લોઢું ગરમ હોય ત્યારે જ ટીપી શકાય. એવી જ રીત જે વખતે સમાજમાં કેઈ અનિષ્ટ ચાલતું હોય, પ્રશ્ર ગુંચવાતો હેય, તે વખતે ઉપદેશ, પ્રેરણા, આદેશ કે માર્ગદર્શન નહી આપીને - યુપચાપ બેસી રહેવું એ યોગ્ય નથી. એટલે તે વખતે સમાજનું વાતાવરણ
પેદા કરી તેને યથાયોગ્ય માર્ગદર્શન આપીને વાળ જોઈએ. આજે કેવળ ઉપદેશથી નહીં પણ માર્ગદર્શનના ચારે પ્રકારથી સાધુ-સાધ્વીઓએ લેકમાર્ગદર્શન કરવાનું રહે છે.
ચર્ચા-વિચારણા દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની દષ્ટિએ માર્ગદર્શન:
શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સહુથી માટે પ્રશ્ન એ છે કે આદેશ, પ્રેરણા, ઉપદેશ કે માર્ગદર્શન માટે ક્યાં અને કઈ રીતે કામ કરવું ? સાધુઓને ભેગા થવા માટે વ્રત, લિંગ અને કર્મકાંડેના ભેદમાં પડ્યા વગર અભેદ તે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓએ સાધવે જ, સાથે તે અંગે કોઈક માપદંડ વિચાર પડશે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં તેની અનાસક્તિ કેટલી વધી છે? પાંચ પ્રમાદ (મેદ, વિષય, કષાય, નિંદા અને વિકથા) માં તે લુબ્ધ તે નથી થતો ને ? દરેક પ્રશ્નોમાં તે તદાકાર રહેવા છતાં તટસ્થ અને અનાસક્ત કેટલો છે? આ માપદંડથી મપાઈને તેવાં સાધુસાધ્વીઓનું સંકલન થવું જોઈએ. વળી તેવા તૈયાર થયેલાં સાધુસાધ્વીઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચકાસી-ચકાસીને જગત સાથે, સમાજ સાથે વર્તવું જોઈએ.
(૧) દ્રવ્યથી હું પુદગલ, પરમાણુ અને શકિતને લઉં છું. પ્રથમ તે સાધુ સાધ્વીએ જાતે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચલાવી લેવું જોઈએ. સાથે જ ઓછામાં ઓછા પુદગલોના વ્યયે સારામાં સારું કામ સમાજ લે તે રસ્તે સમાજને દેરો જોઈએ. વિજ્ઞાનની પ્રાદુર્ભત શકિતને દુરુપયોગ શોષણમાં, હિંસામાં, લોભમાં, માનમાં, સત્તામાં કે
ચાર કયા વધારવામાં તે ય તો તેને રોકી સાધપુર સદુપયોગને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com