________________
શિકાર કરવા જાય છે. તે એક હરિણને મારે છે. તે જઈને મુનિ ગÉભિલ્લના પગમાં પડે છે. આ હરિણુ મુનિનું છે એમ માની રાજાને પશ્ચાતાપ થાય છે. મુનિ ધ્યાનમાં હોય છે અને રાજા ગભરાતે ઊભે છે.
ધ્યાન પૂરૂ થતાં મુનિ આંખ ખેલે છે ત્યારે રાજા ક્ષમા માગે છે. ત્યારે મુનિ કહે છેઃ “મમમો ત્યવા તૂ, માથા મહિ” હે રાજન! તને અભયદાન આપું છું પણ ત્યારે જ, જ્યારે તું બધા પ્રાણુઓને અભયદાન આપે!”
અહીં મુનિ રાજાને સીધો આદેશ આપે છે કારણ કે શિકારના નાદમાં તે પ્રાણુરક્ષાને ધર્મ ચૂક્યો હતો.
એ જ પ્રસંગ ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવતીને છે. બને પાંચ જન્મ સુધી ભાઈઓ હતા. છેવટે માળી પાસે ગાથા સાંભળી પૂર્વ જન્મ યાદ આવતાં તે ચિત્તમુનિ માટે તપાસ આદરે છે. ગયા જન્મને લેક ચિત્તમુનિ પૂરો કરે છે એથી રાજા તેમને મહેલમાં બોલાવે છે. રાજા તેને ભોગવિલાસમાં ખેંચવા માગે છે ત્યારે ચિત્તમુનિ એને સાધુતામાં. રાજા માનતો નથી એટલે ચિત્તમુનિ તેને આર્યકર્મ–પ્રજારક્ષણ, ન્યાય નીતિથી પ્રજપાલન કરવાનું કહે છે. નર્ ર્હોસિ મે ૨૪ મહત્તો, મારું મારું !” એટલે કે હે રાજન ! જે તું ભોગાને છોડવામાં અશકત છે તો (કમમાં કમ) આર્ય કર્મ કર.
આમ સાધુઓએ ક્યારેક આદેશ પણ ધર્મ માર્ગે જવાને કાર પડે છે. માર્ગદર્શન:
જો કે ઉપદેશ પ્રેરણા, આદેશ પાછળ જે મુખ્ય ધ્યેય હોય છે તે લોકોને નૈતિક-ધાર્મિક માર્ગદર્શન આપવાનું. સાચા સાધુએ તે ખરેખર લોકોને માર્ગદર્શન આપતાં જ ફરતા રહેવાનું છે. સાધુઓના માર્ગદર્શનના અનેક દાખલાઓ ત્રણે ધમમાંથી મળી આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વા માગે છે અને મહેલમાં
ય નીતિથી કાનને નથી એ