________________
(૪) વેશ ધારણ કરીને ફરનાર, જેઓ અભણ, અણસમજુ, આળસુ અને કયારેક એક પ્રાંતમાં ગુને કરી બીજા પ્રાંતમાં ચગે ધારણ કરી લેનાર. જેથી સાધુના સ્વાંગમાં ગુજારે થઈ શકે. તેઓ વ્યસની પણ હોય છે, ઘરબાર પણ કરી લેનારા હેય છે, જુગાર પણ રમનાર હોય છે. લોટે ભાગે, ખાધા જેગું રાખીને બાકીને વેચી પૈસા પેદા કરે ! આવા લોકો ફીચરને નંબર આપે, દેરા-ધાગા કરે અને લોક મૂઢતાને કારણે ટકી રહે.
કેવા સાધુ જોઈએ ?
આ ચાર પૈકી છેલ્લા વર્ગના સાધુઓ તે તદ્દન બિનજરૂરી છે. ત્યારે પહેલા વર્ગના અવધૂત પાછળ લોકોએ પડવું ન જોઈએ તેમજ એમણે લોકોપયોગી થવા કાંઈ કરવું જોઈએ. નહીંતર એક ઠેકાણે મેં જોયું કે એક પાંચસે માણસની કતાર, બિસ્કીટના ટીન, હાર, મિઠાઈ વગેરે લઈને એક બાપજીની આગળ ઉભેલી–આમાં સમાજના દ્રવ્યને અને શક્તિને કેટલો દુરપયોગ. આવા અવધૂત બાવા બેલે નહીં અને બેલે - તે એવું કે સાધુતાને શરમાવે તેવું એક ઘાના બે ટુકડા જેવું–આવી અવધૂત દશા પણ ન જોઈએ.
શ્રી. બળવંતભાઈ : “તે પહેલાં અને ચોથા વર્ગના ઉત્પાદક શ્રમ કરે છે કારણ કે પુરસદ હશે તે પાછા દોરા-ધાગા કરવા મંડી પડશે. ખાલી બાવા તે હવે કામના રહ્યા નથી. એક પ્રતિષ્ઠા પાત્ર ખાલી બાવાને, એક સાધુને ઠોંસા મારતા જોઈને મને થયું કે અરરર...આ તે કેવા સાધુ? એવી જ રીતે જૂનાગઢમાં મેળામાં એક ઠેકાણે થોડા પૈસા ચરણે મૂકતાં સાધુબાવા ગુસ્સે થઈને અપમાન કરવા લાગ્યા.
૫ ગોસ્વામીજી: “તમારી વાત તો સાચી છે પણ
કરવું શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com