________________
દીક્ષા આપવાને મોહ
- શ્રી. સવિતાબેન : “મારી અને મારી પુત્રી પાછળ સત્તર વર્ષથી સાધ્વીઓ દીક્ષા લેવા પાછળ પડયા હતા. કહે કે સંસારમાં સાર જ નથી. કાંતે ટુંપો ખાવો પડે, કાં તે રસોઈ છોકરાં અને ધણીમાંથી ઊંચા ન અવાય. મેં તો મારા પતિને ક્ષય છે અને તેમની સેવા કરવી
એ મારી ફરજ છે એમ કહ્યું. તેમની સારવારથી તેમને ક્ષય પણ ન રહ્યો. મારી દીકરીએ પણ આયુર્વેદ કોલેજ પસાર કરી, હવે દવાખાનું ચલાવે છે.
અમદાવાદની પાસેના એક કુટુંબને દાખલો છે. ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે. વચલી દીકરીને પરણાવી તે દુઃખી છે. એટલે સાધ્વીજીની પ્રેરણાથી એની મા બીજી દીકરીને એમ જ કહે કે તું દીક્ષા લે નહીં તે મરીશ તોયે મારો ડાઘ નહીં મટે. પહેલાં તો દીકરીએ ના પાડી પણ હમણાં જોયું તે તે બહેન મહાસતી સાથે ફરે છે. કદાચ ડીસેંબરમાં દીક્ષા લઈ લેશે.
ટુંકમાં સાધ્વીઓ લલચાવતાં રહે છે, અને બાઈએ ઊડું સમજ્યા વગર દીક્ષિત થઈ જાય છે. આવા સાધુસમાજથી લોકકલ્યાણની શી આશા રાખવી? ભારરૂપ થવા કરતાં છેડે તે સારૂં!
શ્રી. પૂજાભાઈ: “પેલા સાચા એદીની ભેગા ખોટા ભળા જાય એવી રીતે સ્વ તથા પરકલ્યાણ કરનાર સાધુઓ સાથે, વેશધારી સાધુઓ ભળી ગયા છે. ખરો સાધુ તો એ છે કે જે માત્ર ખપ પૂરતું લઈ સમાજને વધારેમાં વધારે ઉપયોગી થાય! પણ આજે તે સાધુઓને અને સંસાર રચાઈ ગયો છે. જેમણે કદિ બાપનું બારણું પણ કર્યું હોતું નથી. તેઓ ગુરુને ભંડારો કરવા તૈયાર જ હોય છે. પરિણામે કોઈના છોકરાં ભગાડવા અને ઉપાડવામાં સાધુનું નામ આવે અને કોઈને ભરમાવવામાં પણ એમનું નામ આવે. એમાં દોષ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com