________________
જોઈએ. મુખ્યત્વે તે પાત્રતા જોવી જોઈએ કે તે તૈયાર છે કે નહીં પછી તે શાસનકર્તા, લોકો, લોકસેવકો, ઉચ્ચવર્ગ કે નીચ વર્ગ ભલે ગમે તે કાં ન હોય ! તેણે દરેકને સુધારવા તેમની કક્ષાએ ઉપદેશ આપ જોઈએ. પ્રેરણું :
ઉપદેશ આપ્યા બાદ બીજે જે પ્રશ્ન ઊભો થાય છે તે એ કે ઉપદેશ આપીને જ સાધુએ બેસી જવું જોઈએ? સમાજમાં ખરૂ ખોટું ચાલતું હોય, અનિષ્ટો ચાલતા હોય કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક કોઈ પણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની ગૂંચ આવી હોય તો શું તેણે તેના ઉકેલ માટે પ્રેરણા આપવી કે નહીં ? ભગવાન મહાવીરથી લઈને ઘણું જૈન મુનિઓના દાખલા આપી શકાય કે તેમણે લોકજીવનને શાંત બનાવવા ઘણીવાર પ્રેરણું આપી છે. પણ આજે અમૂક અંશે જૂની પરિપાટી તેમજ અમૂક પૈસાદાર વર્ગોની પકડના કારણે જૈન સાધુઓએ પ્રેરણું આપવાનું લગભગ નહીંવત રાખ્યું છે. કેઈક પ્રેરણું આપવા તૈયાર થાય તે મોટાભાગે સત્તાધિકારીઓ કે પૈસાદાર પિતાનું વર્ચસ્વ છૂટી ન જાય તે માટે તેને બેસાડી દે છે તે ખોટું છે. - સાધુસંસ્થાની ઉપયોગિતાના કાર્યોમાં પ્રેરણા મુખ્ય કાર્ય છે. જે કે પ્રેરણા આપતાં પહેલાં એ પ્રશ્નને, ક્ષેત્ર અને વ્યક્તિને અભ્યાસ સંપૂર્ણ કરવા આવશ્યક છે, “પણ, અમને શું !” એમ કહીને સાધુઓએ હાથ જોડીને બેસી તે નજ રહેવું જોઈએ.
આ અંગે આપણે ભગવાન મહાવીરના જીવનને એક પ્રસંગ લઈએ. મહારાજા શ્રેણિકની પટરાણું ચેલ એક તપસ્વી સાધુને જવે છે. શરદીની કકડતી રાતમાં ચલણને હાથ ખુલ્લે થતાં પોતે થરથરી ઊઠે છે ત્યારે તેને વિચાર આવે છે કે એ તપસ્વી કેમ હશે, તેના મેંમાંથી નીંદરમાંજ શબ્દો નીકળી પડે છેઃ “ એ કેમ હશે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com