________________
१५
धर्मपरीक्षा भाग -१ | गाथा-प
ગાથાર્થ :
તીર્થના ઉચ્છેદની જેમ સૂત્રનો ઉચ્છેદ પણ ઉન્માર્ગ કહેવાયો છે. અને ત્યાં=તીર્થના ઉચ્છેદમાં डे सूत्रना अच्छेमां, भावना वशथी अनंतसंसार भनीय छे. आ
टीडा :
तित्थुच्छेओत्ति । तीर्थोच्छेद इव सूत्रोच्छेदोऽपि 'हंदि' इत्युपदर्शने उन्मार्ग एव मतः, तथा चोन्मार्गपतितानामुत्सूत्र भाषणं यदि तीर्थोच्छेदाभिप्रायेणैवेति भवतो मतं तदोत्सूत्राऽऽचरणप्ररूपणप्रवणानां व्यवहारतो मार्गपतितानां यथाछन्दादीनामुत्सूत्रभाषणमपि सूत्रोच्छेदाभिप्रायेणैव स्याद्, विरुद्धमार्गाश्रयणस्येव सूत्रविरुद्धाश्रयणस्यापि मार्गोच्छेदकारणस्याऽविशेषात्, तथा च द्वयोरप्युन्मार्गः समान एव, संसारस्त्वनन्तस्तत्र भावविशेषाद् भजनीयः, अध्यवसायविशेषं प्रतीत्य संख्याताऽसंख्याताऽनन्तभेदभिन्नस्य तस्यार्हदाद्याशातनाकृतामप्यभिधानात् । तथा च महानिशीथसूत्रं - जेणं तित्थकरादीणं महतं आसायणं कुज्जा, से णं अज्झवसायं पडुच्च जाव णं अनंतसंसारिअत्तणं लभिज्जत्ति ।। इत्थं चोत्सूत्र भाषिणां नियमादनन्तः संसार इति नियमः परास्त । किञ्च कालीदेवीप्रमुखाणां षष्ठाङ्गे–‘अहाछंदा अहाछंदविहारिणी ( उ ) त्ति' पाठेन यथाछन्दत्वभणनादुत्सूत्रभाषित्वं सिद्धम्,
उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पण्णवेमाणो ।
एसो अहाछंदो इच्छा छंदुत्ति एगट्ठा ।। इत्यावश्यकनिर्युक्ति वचनात् () । तासां चैकावतारित्वं प्रसिद्धमिति नायं नियमो युक्तः ।
टीडार्थ :
तीर्थोच्छेद इव नियमो युक्तः । 'तित्थुच्छेओत्ति' प्रती छे तीर्थोय्छेहनी प्रेम सूत्रोच्छे प ઉન્માર્ગ જ મનાયો છે. અને તે રીતે=સૂત્રોચ્છેદ અને તીર્થોચ્છેદ ઉન્માર્ગ છે તે રીતે, ઉન્માર્ગમાં રહેલાનું ઉત્સૂત્રભાષણ જો તીર્થોચ્છેદના અભિપ્રાયથી જ છે, એ પ્રમાણે તને સંમત છે તો વ્યવહારથી ઉત્સૂત્ર આચરણામાં અને પ્રરૂપણામાં પ્રવણ એવા માર્ગપતિત યથાછંદાદિનું ઉત્સૂત્રભાષણ પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયથી જ થાય; કેમ કે વિરુદ્ધ માર્ગના આશ્રયણની જેમ સૂત્ર વિરુદ્ધ આશ્રયણ પણ માર્ગોચ્છેદના કારણનો અવિશેષ છે. અને તે રીતે=વિરુદ્ધ માર્ગનું આશ્રયણ અને સૂત્ર વિરુદ્ધનું આશ્રયણ માર્ગોચ્છેદના કારણરૂપે સમાન છે તે રીતે, બંનેનો પણ=વિરુદ્ધ માર્ગનું આશ્રયણ અને સૂત્ર વિરુદ્ધનું આશ્રયણ બંનેનો પણ, ઉન્માર્ગ સમાન જ છે. વળી, ત્યાં=ઉભાર્ગના આશ્રયણમાં અનંતસંસાર ભાવવિશેષથી ભજનીય છે; કેમ કે અધ્યવસાય વિશેષને આશ્રયીને સંખ્યાત, અસંખ્યાત, અનંત ભેદથી ભિન્ન એવા તેનું=સંસારનું, અરિહંતાદિની આશાતના કરનારાઓને પણ અભિધાન છે=કથન છે. અને તે