________________
( 43 )
અર્થ :—અને તેથી હિમ્મત લાવીને તેણે માટે સ્વરે કહ્યું કે, હું ગંગદત્ત! જે વસ્તુ તને ગમે તે તું લેઇ લે ! ॥ ૩૪ ૫ सोऽपि चंचलदृक्पश्यंस्तस्य गेहमितस्ततः ॥
तां चित्तचौरिकां कामा-कुलो नालोकत कचित् ॥ ३५ ॥ અ:—ત્યારે ચપલદષ્ટિવાળા તે કામાતુર ગંગદત્ત આમ તેમ તેનું ઘર જોવા લાગ્યા, પરંતુ પેાતાના ચિત્તને ચારનારી તે સુરુષાને તેણે ક્યાંય પણ જોઇ નહિ. ૫ ૩૫ ૫
तस्यात्याकुलचित्तस्य । स्वं ज्ञापयितुमातनोत् ॥
मालोपरि गता कासं । भृशं भुक्तगुडेव सा || ३६ ||
અ:—એવી રીતે વ્યાકુલ ચિત્તવાળા તે ગંગદત્તને પેાતાનુ સ્થાન જણાવવામાટે મજલાપર રહેલી સુરુષા જાણે ખુબ ગાળ ખાઇને બેઠી હોય હુ તેમ ખાંસી કરવા લાગી. ॥ ૩૬ ૫
तां मत्वा चंद्रशालास्था - मवतारयितुं विटः || पाणिद्वयेन जग्राह । निःश्रेणीं निरपत्रपः ॥ ३७ ॥
અ:—ત્યારે તેણીને મજલાપર રહેલી જાણીને ત્યાંથી ઉતારવામાટે તે નિર્લજ્જ લગાએ પેાતાના બન્ને હાથે નિસરણી પડી. यावन्मुंचति निःश्रेणीं । स्वस्थाने तावदिभ्यभूः ॥
संकेतितो वररुचि -- द्विजेनोचे स्फुटाक्षरं ॥ ३८ ॥
અર્થ :—પછી જેવા તે નિસરણીને તેની યાગ્ય જગાએ મુકે છે, તેવેાજ શ્રષ્ટિપુત્ર ધ દત્ત વચિ બ્રાહ્મણે સંકેત કરવાથી પ્રકટ રીતે માલ્યા કે, ૫ ૩૮ u
हो मा मुंच निःश्रेणीं । पाणिभ्यां स्वयमादृतां ॥
તૃપા સાક્ષ્યત્તિ શ્રૃવંતુ । સર્વે નગવાસિનઃ || || Žo || અર્થ:—અરે! તે પાતાની મેળેજ બન્ને હાથે પકડેલી નિસરણીને હુવે છેાડ નહિ. કેમકે આ મામતમાં રાજા સાક્ષી છે, તેમ હું નગરલાકા! તમે પણ સાંભળે? ॥ ૩૯
इहता हेममंजूषा । इमे रत्नसमुद्रकाः ॥
संति किंत्वस्य निःश्रेण्या - मेव दृष्टिररज्यत ॥ ४० ॥ અ:— અહી સુવર્ણની પેટીઓ, તથા આ રત્નાના ડાભડાઆ પણ પડેલા છે, પરંતુ આ (મારા મિત્રની) નજર તા આ નિસર્ ણીમાંજ ખુશી થયેલી છે. ॥ ૪૦ -