________________
( ૬ ). तृणानीव सरस्वत्या-स्तरंत्युपरि भूरयः॥ हृदयग्राहीणस्तस्याः । सुवंश्या एव केचन ॥ ८५ ॥ ...
અર્થ –ઘાસની પેઠે સરસ્વતીની (ત નામની નદીની) ઉપરઉપરતો ઘણએ તરે છે, પરંતુ તેણીના સારને (તલીયાને) ગ્રહણ કરનારા તે કેઇક કુલીનજ ( ૩ત્તમ જાતિના વાંસજ) હેઈ શકે છે. ૮૫
नूनमेवंविधोक्तीनां । भाजनं सा गुणास्पदं ।। अस्यामपि न रज्ये चे-त्तन्मत्तः कोऽपरः पशुः ॥ ८६॥
અર્થ:- માટે ખરેખર એવી રીતનાં વચનના ભાજન સરખી તે સુભદ્રા ગુણેના સ્થાનરૂપ છે, અને હવે આ સુભદ્રામાં પણ જો હું ખુશી ન થઉં તો પછી મારાથી બીજે ક પશુસમાન છે? છે ૮૬
इति विज्ञाय पुत्रस्या-भिप्रायं तत्कृते कृती ॥ सुभद्रां प्रीतिपूरेण । समुद्रः प्रत्यपद्यत ॥ ८७ ॥
અર્થ:-હવે એવી રીતને પુત્રને અભિપ્રાય જાણીને કતાથ થયેલા સમુદ્રદત્ત હર્ષપૂર્વક તેને માટે સુભદ્રાને સ્વીકાર કર્યો. એ ૮૭ છે
श्रुते तस्मिन् व्यतिकरे । सागरो मुमुदेतरां ।। मन्यमाना सुभद्रापि । फलितं स्वमनोरथं ॥ ८८॥
અર્થ–તે વૃત્તાંત સાંભળવાથી સાગરશેઠ પણ અત્યંત ખુશી થયે, અને સુભદ્રા પણ પોતાને મનોરથ ફળેલ માનીને આનંદ પામી. છે ૮૮ છે
अर्थ योस्तयोर्गेहे । प्रारेमे वनिताजनः ॥ कर्म वैवाहिक सर्व । स्फुरद्धवलमंगलं ।। ८९ ॥
અર્થ –હવે તેઓ બન્નેને ઘેર સ્ત્રીઓ ધવલમંગલસહિત વિવાહનાં કાર્યો કરવા લાગી. ૮૯
पुनः पुनर्मनोदती-कृत्य निर्विण्णयोमिथः ॥ વવદવોra–igયા આપતા નિઃ + ૧૦ |
અથ-ફરી ફરીને મનને તરૂપ કરીને પરસ્પર થાકેલા એવા તે બન્ને વરવહુના આંગલીએ ગણેલા દિવસે વ્યતીત થયા. . ૯૦ છે
શા જીનક્ષ સાતઃ સંવત. શનિવારસી II વિશિચંનૈઢિચૈ–દિતા મયૂપઃ છે ? |