________________
(૩૦) અર્થ–પરંતુ કૂર હાથી, સર્પ વાઘ તથા ચારથી વ્યાકુલ થયેલા આ માર્ગમાં દેવ જેમ દેના સ્થાનમાં તેમ છું એકાકી જઈ શકું તેમ નથી. છે ૪ છે
प्रपद्ये भवतां सार्थ । न भवत्यधृतिर्यदि ॥ परवाधकरी चेष्टा । नेष्टा कापि तपखिनां ॥५॥
અર્થ માટે જે તમને કઈ હરકત ન હોય તો હું તમારો સથવાર લેઉ, કેમકે પરને હરકત આવે એવી ચેષ્ટા ક્યાંય પણ તપસ્વીએને ઈષ્ટ ન હોય. . પ .
एोहि मा विलंबिष्टा-स्तैरित्युक्तोऽखिलैरपि ॥ दीनास्योऽदर्शयदसौ । दीनारान् पंचविंशति ॥ ६ ॥
અર્થ:–અરે તું પણ ચાલને ખુશીથી, પરંતુ હવે વિલંબ ન કર? એમ તેઓ સઘળાએ કહ્યાથી તે તાપસે દયામણે ચહેરે પિતાપાસે રહેલી પચીસ સેનામહેરો તેઓને દેખાડી, . ૬
इमान् ममास्तिक कोऽपि । देवार्थमदान्मुदा ॥ तदमी कि समीचीना । हीना वेति जगाद सः॥ ७॥
અથર–અને બોલે કે કેઈક આસ્તિકે દેવપૂજા માટે મને આ સેનામહોરો હર્ષથી આપી છે, માટે આ સાચી છે કે બેટી તે મને જોઈ આપે? ૭ છે
ते पोचुर्मुग्ध केनापि । विप्रलुन्धोऽसि मायिना ॥ इमान् कूटानपि प्राप्य । यद्वाल इव नृत्यसि ॥ ८॥
અર્થ-વારે (તે જોઈને) એ બોલ્યા કે અરે મુગ્ધ! કઈક કપટીએ તને ઠગે છે, કે જેથી આ બેટી મહોર મેલવીને પણ તું બાલકની પેઠે નાચે છે, ૮ છે
स दुःखं कृत्रिमं तत्र । दधानोऽथ धरातले ।। विलुलोठ कृतानंद-ममंदं ताडयन्नुर॥ ॥
અથ –ત્યારે દુઃખી થયાનો હેંગ કરીને તે પૃથ્વી પર લેટી પડ્યો, તથા ઘણું રૂદન કરતે થકે છાતી ફુટવા લાગ્યા. એ ૯ છે
તા: તાજૈ સ તૈરાશિ તાપમ || शुचालं सति दीनारा । भूयासो नस्तवत्र ॥ ॥