________________
( ૩૪ર ) अस्य व्याजपरिव्राजः । पाखंडं खंडशोऽस्तु ही ॥ - विनाशं स्वाश्रयस्यैव । विदधाति शिखीव यः ।। ७४ ॥
અર્થ:–આ કપટી તાપસનું પાખંડ પણ ટુકડે ટુકડા થઈ જાઓ, કેમકે તે અગ્નિની પેઠે પિતાના આશ્રયનો વિનાશ કરે છે. ૩૪
बोधयिष्यत्यसौ किं नः । स्वयं मोहवशं गतः ॥ सरित्पूरे स्वयं मज्जे-स्तारयत्यपरं कथं ।। ७५ ॥
અર્થ–પોતેજ મોહને વશ થયેલે આ તાપસ અમને શું પ્રતિબોધ આપી શકશે! કેમકે તેિજ નદીના પુરમાં બુડતે માણસ બીજાને શીરીતે તારી શકે : છે ૭૫ છે
अयं गुरुरियं माता । मम पूज्यावुभावपि ।। अनयोरनयो वक्तुं । जनकस्यापि नाहेति ।। ७६ ॥
અર્થ–આ ગુરૂ છે, અને આ માતા છે, એમ એ બન્ને મને તે પૂજ્ય છે, માટે આ બન્નેનો અન્યાય પિતાને કહેવો તે પણ યુક્ત નથી.
असाविव दुराचारा । मन्ये सर्वा अपि स्त्रियः ॥ यथैकाब्धेश्चला वीचिः। शेषा अप्यखिलास्तथा ॥ ७७ ॥
અર્થ:-આની પેઠે હું સર્વ સ્ત્રીઓને દુરાચારી જ માનું છું, કેમકે સમુદ્રનું એક મોજું જ્યારે ચંચલ હોય ત્યારે બીજા મોજાં પણ શું સ્થિર હોઇ શકે? ૭૭ છે
विद्याविवेकवैशध-दारकं दारकर्म तत् ॥ करिष्ये नाहमेवं स । निश्चिकाय तदा हृदा ७८ ॥ અર્થ –માટે વિદ્યા અને વિવેકના મહાત્મને નાશ કરનારો વિવાહ હું કરીશ નહિ એમ તેણે પિતાને હૃદયમાં નિશ્ચય કર્યો. તે ૭૮ w
उद्यौवनोऽथ योगीव । गुणरत्नखनीः कनीः ॥ अन्वेषयंत जनक । वयस्यैः स न्यषेधयत् ॥ ७९ ॥
અર્થ:-હવે જ્યારે તે યૌવનવયનો થયો ત્યારે તેનામાટે ગુણે રૂપી. રત્નની ખાણસરખી કન્યાઓની શોધ કરતા એવા પિતાના પિતાને તેણે મિત્રો મારફતે ના કહેવરાવી. છે ૭૯ છે
सोऽपि तं साह वत्स त्वां । पितृभक्त्यंबुपल्वलं ॥ कदा कदाग्रहग्राहः । प्रविश्यायमक्षयत् ॥ ८० ॥