________________
(૫૦૪) વંધોધે તે દાસા સમાધિનધામર્દ . - वाचं विचार्य नैग्रंथीं । शोकमस्तोकयं क्षणात् ।। ५८॥
અથ:–ભાઈને વધુ સાંભળવાથી બહેનની સાથે મને પણ દુ:ખ તે થયું, પરંતુ મુનિની વાણી વિચારીને ક્ષણવારમાં મેં તે શેકને દૂર કર્યો. ૫૮ છે
समानय तमत्रेत्या-वाभ्यामुक्तारुरोह सा ।। सौधस्याधित्यकां तस्य । प्रेम्णः काष्टां परामिव ॥ ५९॥
અર્થ:–હવે તેને અહી લાવ? એમ અમોએ તેને કહેવાથી તે ચિત્રસેના જાણે તેને પ્રેમની પરાકાષ્ટપ્રતે હેય નહિ તેમ મહેર લની સીડી પર ચડી. એ ૫૯ છે
हर्षाकुलतया भ्रांत-दृष्टिः श्वेतां पताकिकां ॥ सोत्तभ्नातिस्म तत्रास्म-दभाग्यस्येव वल्लरीं ॥ ६०॥
અથ–પરંતુ હર્ષઘેલી થવાથી તેણીએ દષ્ટિવિપર્યાસને લીધે અમારાં અભાગ્યની વેલડી સરખી તરંગની ધજા ચડાવી. દવા
आयास्यति किमद्यापि । नायात्यायात एव सः ॥ एवं मिथो वदंत्यास्ताः । कन्या उत्कुंठिताः स्थिताः ॥६॥
અર્થ –હવે તે આવશે, અરે ! હજુ કેમ આવતા નથી? અરે! તે આ આબે, એમ પરસ્પર કહેતી થકી તે કન્યાઓ ત્યાં ઉત્સુક બનીને તલપાપડ થવા લાગી. તે ૬૧ છે
पताकालोकनाजाते । त्वदनागमनिर्णये ॥ છે ત્યાં દદુબઝમે મૂરિ-ગામારામાશા ક્ષમ છે હર !
'અથ:–પછી પતાકા જેવાથી જ્યારે તમારા નહિ આવવાને નિર્ણય થયો, ત્યારે તમને જોવા માટે ઘણું ગામ, બગીચા તથા આશ્રમેવાળી આ પૃથ્વી પર હું ભમી. છે ૬૨
यद्यपि कापि नापश्यं । त्वामुलूकीव भास्करं ॥ तथापि भ्रमितो भना । नाहं स्नेहो हि दुस्त्यजः ।। ६३ ॥
અર્થ:–પરંતુ ઘૂકી જેમ સૂર્યને તેમ તમને મેં જો કે ક્યાંય પણ ન જોયા તે પણ હું ભમવાથી થાકી નહિ, કેમકે સ્નેહને તજ મુકેલ છે કે ૬૩
सामायाताद्य चंपायां । लोचने तृषिते चिरं ॥ रूपे लवणिमानूपे । तवाप्लवमकारयं ॥६४ ॥