Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 528
________________ ( પર૪ ) माभूत विकथायत्ता । यत्ताभिर्विवशो जनः ।। पिशाचकीव भूयांसं । कालं गमयतेऽफलं ॥९२ ॥ અર્થ–માટે પ્રાણુઓએ તે વિકથાને આધીન થવું નહિ, કેમકે તે વિકથાઓથી વિવશ થયેલ પ્રાણુ પિશાચકીની પેઠે ઘણું સમય નિષ્ફલ ગુમાવે છે. જે કર છે प्रमादाः प्रसरं प्राप्य । पंच वंचनचंचवः ॥ शूरस्यापि बुधस्यापि । धर्मरत्नं हत्यमी ॥ ९३ ॥ અર્થ: ઠગવામાં કુશલ એવા તે પચે પ્રમાદો ફેલાવો પામીને શુરા અને વિદ્વાન મનુષ્યના પણ ધમરૂપી રત્નને હરી લે છે. પહેલા तत्तद्वारयितुं धीरा । यतध्वमवधानिनः ॥ येन दौर्गत्यभीभेदो-द्भूता निर्वृतिमाप्नुथ ॥ ९४ ॥ અર્થ માટે હે ધીર મનુષ્યો ! તે પ્રમાદને નિવારવામાટે તમે ચીવટપૂર્વક પ્રયત્ન કરે? કે જેથી દુર્ગતિના ભયને ભેદવાથી ઉત્પન્ન થયેલા મોક્ષને મેળવી શકે. જ છે मुनेरुक्त्यानया पुण्यो-ल्लासभासः सभासदः ॥ जीवन्मुक्तमिवात्मानं । मेनिरे मुदिताशयाः ॥ १५ ॥ અર્થ:–મુનિના એવી રીતના વચનથી પુણ્યના ઉલ્લાસથી તેજસ્વી થયેલા સભાસદો આનંદિત આશયવાળ થઈને પોતાના આત્માને અવમુક્તની પેઠે માનવા લાગ્યા. જે ૯૫ છે प्रणम्य धम्मिलोऽभाक्षीत् । तदा तं ज्ञानिनं मुनि ॥ मम निर्मम को हेतु-स्त्रुटौ वृद्धौ च संपदः ॥ ९६ ॥ અર્થ:-હવે ધમ્મિલે તે જ્ઞાની મુનિને નમીને પૂછયું કે હે નિર્મમ મુનિરાજ! મારી સંપદાના ક્ષય અને વૃદ્ધિનું શું કારણ છે? सितदंतप्रभादंभा-दर्शयन् ज्ञानवर्णिकां ॥ મુનિ પાઝપાત ! તે પ્રત્યક તતઃ || ૧૭ અર્થ –ત્યારે વેત દાંતની કાંતિના મિષથી જ્ઞાનને નમુનો દખાડતાથકા તે મુનિરાજ તેને તેના પૂર્વભવનું વૃત્તાંત કહેવા લાગ્યા. ત્યા अस्त्यत्र भारते क्षेत्रे । भृगुकच्छ महापुरं ॥ यस्य विमस्य वध्वेव । रेवयासेवि सनिधिः ॥ ९८ ॥ અર્થ–આ ભરતક્ષેત્રમાં ભૃગુકચ્છ નામે એક મહાન નગર છે, ચી જેમ ભર્તારનું તેમ જે નગરનું પડખું રેવા નદી સેવી રહી છે,

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548