Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan
View full book text
________________
** ॥ प्रशस्तिः ॥ **
स श्रीनाभिनरेंद्रनंदनजिनः श्रेयांसि देयाचिरं । यः स्थाना त्रिजगत्पराभवकरं भूपं जिगाय सरं ॥ स्कंधद्वंद्वनिलीनकुंतलततिव्याजेन वर्याक्षरन्यासं वैरिजयप्रशस्तिरमला तेनैव किं लिख्यते ॥ १॥
અર્થ-જેણે પિતાના બળથી ત્રણે જગતને પરાભવ કરનારા કામદેવરૂપી રાજાને જીતેલો છે, અને તેથી જ જાણે બન્ને ખભાપર લટકતી કે શેની શ્રેણીના મિષથી ઉત્તમ અક્ષરની સ્થાપનાવાળી વરિને જીતવાથી નિર્મલ જયપ્રશસ્તિ શું લખી હેય નહિ, એવાતે શ્રીનાભિરાજાના પુત્ર પ્રથમ જિનેશ્વર ચિરકાલ સુધી કલ્યાણ આપે?
श्रीसिद्धार्थनरेंद्रवंशतिलकः श्रीवर्धमानो जिनस्तत्प? किल पंचमो गणधरः स्वामी सुधर्मा ततः ॥ श्रीजंबूप्रभवादयो गणभृतस्तेषां क्रमेणागतः । श्रीमानंचलगच्छ एष विजयी विश्वे चिरं नंदतात् ॥ २॥
અર્થ_શ્રીસિદ્ધાર્થ રાજાના વંશમાં તિલક્સમાન શ્રીવર્ધમાન જિનેશ્વર થયા, તેમની પાટે પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી થયા, ત્યારબાદ શ્રીજંબુસ્વામી તથા પ્રભવસ્વામિ આદિક ગણધ થયા, અને તેના અનુકમથી આવેલ આ વિજ્યવાળે અંચલગચ્છ જગતમાં ચિરકાલસુધી વૃદ્ધિ પામે ? ૨છે
तत्रार्यरक्षितगुरुर्जयसिंहमूरिः। श्रीधर्मघोषगुरवोऽथ महेंद्रसिंहाः ।। सिंहप्रभो गणधरोऽजितसिंहपरिदेवेंद्रसिंहगुरवः परवादिजैत्राः ॥ ३ ॥

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548