Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 533
________________ (૫૯). અર્થ –વડમાં પીપળાના ફલની પેઠે બાપદાદાના માર્ગને છોડનારે તું ખરેખર પુત્રના મિષથી અમારા કુલમાં અંગારો જાગ્યો છું. प्रपोष्यंने निजमाणे-ये वयस्याश्चिरागताः ।। परमाणान् ददत्तेषां । शंकसे कोऽसि रे शठ ॥ २६ ॥ અર્થ:–અરે ! ઘણે કાળે આવેલા આ મિત્રને પિતાના પ્રાણથી પણ જ્યારે આપણે પિષવા જોઈએ, ત્યારે તેથી ઉલટુ પરના પ્રાણ આપતાં પણ શંકા પમાડનારે તું ક્યાંથી કુલમાં પાક્યો? निर्दयेनेति तेनोक्त्वा । प्रहत्य लगुडादिभिः॥ दयावानिति बालोऽसौ । स्वगृहानिरवास्यत ॥ २७ ॥ અર્થ:–એમ કહીને તે નિર્દય મહાધને તે બાળકને દયાલુ જાણું લાકડી આદિકથી મારીને પોતાના ઘરમાંથી બહાર કહાડી મે. अनुनीतोऽपि लोकेन । कोपं तमिन्न सोऽत्यजत् ।। બાળ વીરોણા શુ–ફા તાદશા | ૨૮ | અર્થ –લેકેએ સમજાવ્યા છતાં પણ તેણે તે બાલકપ્રિતેને કેપછોડ નહિ, કેમકે કાર્યો કરીને તેવા માણસો સર્ષોની પેઠે દીર્ઘ રાષવાળા હોય છે. જે ૨૮ ! तिरस्कृतोऽपि बालोऽसौ । न मालिन्यमलंभयत् ॥ પટોપ+ વયાપુવૅ ચાત્તાપોમર | ૨૨ . અર્થ:–એવી રીતે તિરસ્કાર પામ્યા છતાં પણ તે બાળકે પશ્ચારાપરૂપી રજના સમુહથી પિતાના વસ્ત્રસરખાં દયાપુણ્યને મલીન કર્યું નહિ. એ ર૯ છે कुर्वन् यथातथा वृत्ति । स प्रकृत्या दयाया ॥ बालो बद्धमनुष्यायु-रचिरेण व्यपद्यत ॥ ३० ॥ અર્થ:-પછી પોતાના દયાળુ સ્વભાવથી જેમ તેમ આજીવિકા ચલાવીને તે બાળક મનુષ્યનું આયુ બાંધીને તુરત મૃત્યુ પામ્યો. अस्ति शैलनितंवस्था । पल्ली विषमकंदरा ॥ राजते राजधानीव । पापक्ष्मापस्य या भुवि ॥ ३१ ॥ . અર્થ:–પર્વતની મેખલામાં વિષમ ગૂફાઓવાળી એક પદ્ધી છે, કે જે આ પૃથ્વીપર રહેલા પાપરૂપી રાજાની રાજધાનીસરખી શેલે છે. मंदरोऽमंदरोषोऽभू-दधिपस्तत्र नि:कृपः धनमाला प्रिया तस्य । भर्तृतुल्यगुणोदया ॥ ३२ ॥ ૬૭ સૂર્યોદય પ્રેસ–જામનગર

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548