Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 541
________________ (૫૩૭) અર્થ –કૃત્ય અકૃત્યનો વિચાર કર્યા વિના જે આ શરીરને પિષવામાં આવ્યું છે, તે પણ અંતે વિરી એવા ઘડપણ સાથે મળીને નષ્ટ થાય છે. જે ૭૮ છે एवं तांडवयंश्चित्त-रंगे नीरागतानटीं ॥ मुगुरोश्चरणौ नत्वा । तत्वार्थीति व्यजिज्ञपत् ॥ ७९ ॥ અર્થ:–એવી રીતે વિરાગ્યરૂપી નદીને પોતાના મનરૂપી રંગમંડપમાં નચાવ થકે તે ધમ્મિલ તે સુગુરૂના ચરણેમાં નમીને તત્વનો અથી થયોથકે વિનંતિ કરવા લાગ્યો કે, આ ૭૮ | प्रभो भाग्येन दृष्टोऽसि । जंगमस्त्वं सुरद्रुमः ॥ दत्वा दीक्षाफलं तन्मां । सुकृतार्थ कृतार्थय ।। ८० ।। અર્થ-હે પ્રભે ! ભાગ્યોદયથીજ જગમ કલ્પવૃક્ષ સમાન આપ મારી દષ્ટિએ પડેલા છે, માટે હે સુકૃતાર્થ ! આપ મને દીક્ષારૂપી ફલ આપીને કૃતાર્થ કરે. ૮૦ છે ततः सूरिरमुं मुक्त-मुक्ताभूषमदूषणं ॥ गुरुपादांबुजस्पर्श-द्धन्यमन्यमदीक्षयत् ॥ ८१॥ અર્થ: ત્યારે મોતીઓના આભૂષણથી રહિત થયેલા, દૂષણવિનાના અને ગુરૂના ચરણકમલના સ્પર્શથી પોતાને ધન્ય માનતા એવા તે ધમ્મિલને ગુરૂમહારાજે દીક્ષા આપી. છે ૮૧ છે विज्ञातश्रमणाचारो । विहरन् गुरुणा सह ॥ अंगान्यधिजगे भक्ति-रंगादेकादशापि सः ॥ ८२॥ અર્થ:-હવે જાણેલ છે સાધુઓને આચાર જેણે એવા તે ધબ્બલે ગુરૂસાથે વિહાર કરતાં થકાં ભક્તિના રંગથી અગ્યારે અંગે અભ્યાસ કર્યો. તે ૮૨ છે अधीतश्रुत्रसूत्रार्थ-स्मृतिव्यग्रं न तन्मनः ॥ " ગરચર નાગા મા સહ સંતરે ૮૩ અર્થ -ભણેલાં શાસ્ત્રોનાં સૂત્રોનાં અર્થોના સ્મરણમાં આસક્ત થયેલું તેનું મન પ્રમાદસાથે પરિચય કરવામાં અવકાશ પણ પામ્યું નહિ. એ ૮૩ • તને વિર મુરા–પિ હારિ સુવું છે. न जातु तत्र सोऽस्ति । निर्मोक इव पन्नगः ॥ ८४ ॥ ૬૮ સુર્યોદય પ્રેસ-જામનગર

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548