Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 536
________________ (પ૩ર) અર્થ:-વળી હે સુંદર! અમે એક સથવારાની સાથે ચાલતા હતા, પરંતુ તેથી વિખુટા પડવાથી અમો ભમતા ભમતા અહીં આ ગિરિસ્થલીમાં આવી ચડયા છીયે. . પ . साधुसंगसमुद्भूत-पुण्योल्लासः सुवासनः ॥ सरभः प्राह को धर्मों। धर्मज्ञा भवतां मतः ॥ ४६॥ અર્થ:- સાધુના સંગથી ઉત્પન્ન થયેલા પુણ્યના ઉલ્લાસવાળે તથા સ્વચ્છ વાસનાવાળે તે સરભ બોલ્યો કે, હે ધમí મુનિઓ! આપને ક ધર્મ સમ્મત થયેલે છે? ૮૬ છે अनूचानास्तमूचाना । दृष्ट्वा प्रकृतिभद्रकं ॥ वत्स स्वच्छोऽसि यद्धर्म-विवेकं प्रचिकीर्षसि ॥ ४७ ॥ અર્થ:–ત્યારે તે મુનિઓ તેણે સ્વભાવથી ભદ્રક જાણુને બોલ્યા કે હે વત્સ! ખરેખર તું નિમલ હૃદયવાળે છે, કે ધર્મનું વિવેચન કરવાની ઇચ્છા કરે છે. ૪૭ w समासेनैव धर्मस्य । रहस्यं ब्रूमहे शृणु ॥ परो हि दूयते येन । कार्य धर्मार्थिना न तत् ॥ ४८ ॥ અર્થ–હવે અમે તેને સંક્ષેપમાંજ ધર્મનું રહસ્ય કહીયે છીએ તે તું સાંભળ? જેથી પરપ્રાણીને દુઃખ થાય એવું કાર્ય ધર્માથી માણસે કરવું નહિ. ૪૮ त्यजेदधिपमन्यायं । वयस्यं दांभिकं त्यजेत् ।। दृष्टापायं त्यजेद्वासं । त्यजेद्धर्म दयोज्झितं ॥ ४९ ॥ અર્થ–અન્યાયી રાજાને કપટી મિત્રને નુક્શાનીવાળા નિવાસનો અને દયારહિત ધર્મને ત્યાગ કરો. એ કહે છે उत्तारयंति पानीया-त्तिमीन जालेन ये जडाः ते शंसंति भवे भाव्यं । पानीयोचारमात्मनः ॥५०॥ અર્થ –જે જડ માણસે જાળવડે જલમાંથી મત્સ્યને ઉતારે છે, તેઓ આ સંસારમાં પોતાનું પાણી પણ ઉતરશે એમ જણાવે છે. नित्यशूकराजा ये । शुकराजादिपत्रिभिः ।। विध्यंते तेऽचिराचंचु-घातैर्नरकपत्रिभिः ॥५१॥ અર્થ –જે નિર્દયશિરોમણિઓ બાણેથી શુકરાજ આદિકેને મારે છે, તેઓને થોડા કાળમાંજ નરકના પક્ષિઓ ચંચુઘાતેથી વીંધી નાખે છે.

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548