________________
(પરર) तं च चंचत्प्रभं प्राप्य । संपत्संपादनक्षमं । पदं मादुः प्रमादस्य । दस्योरिव सचेतसः ॥ ७९ ।।
અર્થ: ચળકતી પ્રભાવાળા અને સંપદાને મેળવવામાં સમર્થ એવા તે ધર્મને પામીને હે બુદ્ધિવાન મનુષ્યો ! ચેરસરખા પ્રમાદને સ્થાન આપશે નહિ. ૭૯
तज्ज्ञैः प्रपंचयांचक्रे । प्रमादः स च पंचधा ॥ कषाया विषया मध । निद्रा च विकथा तथा ।। ८०॥
અર્થ –તે ધર્મના જાણકારોએ તે પ્રમાદને કષાય, વિષય, મઘ, નિદ્રા અને વિસ્થારૂપ પાંચ પ્રકારને વર્ણવ્યો છે. જે ૮૦ છે
क्रोधाद्यास्तत्र चत्वारः । कषायाः परिकीर्तिताः॥ चतुर्दुर्गतिवासाय । ये स्युः प्रतिभुवोंगिनां ॥ ८१ ॥
અર્થ –તેમાં કોધાદિક ચાર કષાયો કહેલા છે, કે જે ચાર પ્રકારની દુર્ગતિમાં રહેવા માટે પ્રાણીઓને સાક્ષીરૂપ છે. . ૮૧
क्रोधं त्यजत भो भव्याः । क्रोधो दव इव क्षणात् ।। भससात्कुरुते बद्ध-मूलं सुकृतकाननं ।। ८२ ॥
અર્થ:-માટે હે ભો! તમો ક્રોધને ત્યાગ કરો ? કેમકે ક્રોધ છે તે દાવાનલની પેઠે દઢમૂલવાળાં પણ પુણ્યરૂપી વનને ભસ્મરૂપ કરી નાખે છે. જે ૮૨ છે.
मानो न मानवैर्मान्यो । मद्यपानोपमो ह्ययं ॥ कुरुते चतुरैः शोच्यान् । विचेतीकृत्य देहिनः ।। ८३ ॥
અર્થ–વળી માણસેએ માનને પણ ધારણ કરવું નહિ, કેમકે તે મદ્યપાનસમાન છે, વળી તે માણસને નિશ્ચંતન કરીને વિદ્વાનેને શચનીય બનાવે છે. ૮૩ છે
को मायां भजने धीमान् । माया विषधरीव यत् ॥ મનોવિટાથયાત–
રતિ દિન ૮૪ | અર્થક બુદ્ધિવાન માણસ માયાને ભજે? કેમકે તે સર્ષણી સરખી છે, અને તે મનરૂપી બિલમાં ભરાઈ જવાથી બલવાન થઇને પ્રાણીને ડંખે છે. એ ૮૪ છે
हेयो लोभस्य संक्षोभः । लोभः कुल्माषबिंदुवत् ॥ विदूषयति यदुग्ध-मंजुलं गुणमंडलं ॥८५ ॥