Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 525
________________ (પરા) અર્થ -પ્રભાતમાં કમલને સેવવામાટે કુમુદમાંથી જેમ ભ્રમર નિકળે, તેમ તે મુનિને વાંચવા માટે રાજા નગરમાંથી નિકલ્યો. ૭રા साधुचक्रेशतां धत्ते । स विश्वप्रकटं मुनिः ।। तत्याज राजचिह्नानि । ततस्तद्दर्शने नृपः ॥ ७ ॥ અર્થ:–મુનિરાજ આ જગતમાં પ્રદરિાતે સાધુઓમાં ચક્રવતિપણું ધારણ કરે છે, એમ વિચારીને રાજાએ તેમના દર્શનથી પિતાનાં રાજચિહ્નો છેડી દીધા. એ ૭૩ છે पश्यन् शमसुधांभोधौ । क्रीडतो दांतचेतसः ॥ निर्विकारान् प्रसन्नास्य-नयनानभितो मुनीन् ॥ ७४ ॥ અર્થ:–તે મુનિરાજની આસપાસ રહેલા, સમતારૂપી અમૃતસાગરમાં કીડા કરતા, દાંત મનવાળા, નિર્વિકારી તથા પ્રસન્ન મુખવાળા મુનિએને જેતેથકે, આ ૭૪ છે नृपो ननाम निर्नाम-कृतमानो मुनीश्वरं ॥ तत्पादाब्जरजो भाल-स्थले तिलकयन मुदा ।। ७५ ॥ અથ:–તે રાજા અહંકારરહિત થઈને તેમના ચરણકમલની રજને હર્ષથી પોતાના લલાટસ્થલમાં તિલકરૂપ કરતો થકે તે મુનિરાજને નમ્યો. ज्ञातोदंतः परिजना-द्धम्मिलोऽपि स धर्मधीः ॥ रथारूढो वनं गत्वा । तं मुनि सप्रियोऽनमत् ॥ ७६ ॥ અર્થ:-તે વખતે તે ધર્મબુદ્ધિવાળ ધમ્મિલ પણ પરિવારમારફતે તે વૃત્તાંત જાણીને પોતાની સ્ત્રીઓ સહિત રથમાં બેશી વનમાં જઈને તે મુનિરાજને નમે. ૫ ૭૬ છે नाम नामं निविष्टेसु । नागरेष्वपरेष्वपि ॥ જામે તેનાં ધીર–નિર્યુનિgિ || ૭૭ | અથ:-વળી નગરના બીજા લોકો પણ નમી નમીને બેશતે છતે તે મુનિ મહારાજે પણ મધુર ધ્વનિથી દેશના દેવા માંડી. ૭૭ છે धर्मो जिनोदितोऽसारे । संसारेऽत्र मलीमसे ॥ इचावकरके रत्नं । सभाग्यैरेव लभ्यते ॥ ७८ ।। અર્થ: આ અસાર અને મલીન સંસારમાં જિનેશ્વરપ્રભુએ કહેલો ધર્મ કચરાની અંદર રહેલા રવની પેઠે ભાગ્યવંતેને જ મળી શકે છે. જે ૭૮ ૬૬ સૂર્યોદય પ્રેસ-જામનગર

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548