Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 519
________________ (૧૫) स तावदाययौ खेटो । विद्यारितदर्शनः ॥ अनंगतामिव प्राप्तो-ऽनंगराजस्य शासनात् ॥ ३३ ॥ અર્થ:–એવામાં કામદેવના હુકમથી જાણે અનંગપણને પ્રાપ્ત થયે હોય નહિ એ વિઘાથી અદશ્ય થયેલ તે વિદ્યાધર ત્યાં આવ્યું. सिंदूरक्षोदसंलग्नां । तस्य पश्यन् पदावलीं ॥ लघुहस्ततया धीरः। स कृपाणमवाहयत् ॥ ३४ ॥ અથ–ત્યારે સી ધોરના ભુકામાં ચાલી તેના પગલાંની શ્રેણિને જોઈને તે ધીર ધમ્મિલે હાથચાલાકીથી પોતાની તલવાર ચલાવી. तेन भाग्यवता खड्गे-नाहतो व्याहितोष्मणा ॥ चित्रमानंच पंचत्वं । द्विखंडोऽपि खगाधमः ॥ ३५ ॥ અર્થ –તે ભાગ્યવાન ઘમિલે તેજસ્વી તલવારથી મારેલે તે નીચ વિઘાધર આશ્ચર્ય છે કે બે ટુકડાવાળે થયા છતાં પંચત્વ (મૃત્યુ) પાયે ! છે ૩૫ भूतधात्रि न कि शिक्षा । त्वयाप्यस्मै व्यतीर्यत । रोषेणेवेति स क्षोणीं । खनित्रेणाखनत्तदा ।। ३६ ॥ અર્થ:–અરે પૃથ્વીમાતા ! તે પણ આને શિક્ષા કેમ ન આપી? એવી રીતના રોષવડે કરીને જાણે હેય નહિ તેમ તેણે તે વખતે કેદાળથી પૃથ્વીને ખોદી. છે ૩૬ છે अस्य जंतुमधो यांतं । देहश्चाप्यनुगच्छतु ॥ इति क्षिप्त्वा भुवोऽधस्तं । स उपर्यतनोद्रजः ॥ ३७ ॥ અર્થ –અધોગતિમાં જતા આના જીવની પાછલ તેના શરીરે પણ જવું જે, એમ વિચારી તેના શરીરને તે ભૂમીમાં દાટીને ઉપર તેણે ધૂળ નાખી. એ ૩૭ છે તતત્તરામીતિ–શા તદ્રુપના દરિ नूनं समाधिभंगाय । वैरमौजस्विनामपि ॥ ३८ ॥ અર્થ–પછી તેના દદયમાં તેને મારવાથી ડરની શંકા ઉત્પન્ન થઈ, કેમકે વૈર છે તે ખરેખર પરાક્રમીઓના સુખને પણ નાશ કરનારું થાય છે. ૩૮ છે यथा यथा नृणां संपद् । द्विषां कंपस्तथा तथा ।। વિદ્યા પ્રતિષદ્રો | રીતે ર દિ દાદુજLI રૂ .

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548