________________
( ૧૬ ) અર્થ–જેમ જેમ માણસને સંપદા મળે છે, તેમ તેમ વૈરીએતરફને ડર વધે છે, કેમકે તેજવિનાને પડવાનો ચંદ્ર કઈ રાહુથી પ્રસાતો નથી. જે ૩૯ છે .
कंकेलितलमालीनः । स्वगृहोपवनेऽन्यदा ॥ ददर्श दर्शनानंद-करीमेकां मृगीदृशं ॥ ४० ॥ અર્થ:–પછી એક દિવસે તે પોતાના ઘરના બગીચામાં જ્યારે અશોકવૃક્ષનીચે બેઠો હતો ત્યારે જોવાથીજ આનંદ કરનારી એક ચીને ત્યાં તેણે જોઈ. . ૪૦ છે
चकोरपारणाकाश-वासवारिधिमजनैः ॥ पुण्यैरिंदुर्यदास्यत्वं । प्राप्य नित्योदयोऽभवत् ॥ ४१ ॥
અર્થ:-ચકેરપક્ષિઓનાં પારણું, આકાશમાં નિવાસ, તથા સમુદ્રમાં બુડવાઆદિક પુણ્યથી તે સ્ત્રીનું મુખપણું પામીને ચંદ્ર હમે શના ઉદયવાળે થયું છે. જે ૪૧
असु केवलमालोक्य । रागमागान्नृणां गणः ।। इति देहे दधौ हैमी । भूषां या न पुनः श्रिये ॥ ४२ ॥
અર્થ –કેવલ તેણીને જોઈને લેકેને સમુહ રગ પામતો હતો, એમ વિચારીને તેણીએ સુવર્ણનાં આભૂષણ ધાર્યા હતાં, પરંતુ શેભામાટે ધાર્યા નહતાં. છે ૪ર છે
दधती गतिमारोह-क्षोरुहभरालसा ।। समुपेत्य समाचष्ट । कासि पृष्टेति तेन सा !! ४३ ॥ અર્થ–પ્રલ્લિત થતા સ્તનના ભારથી મંદ ગતિને ધારણ કરનારી એવી તે સ્ત્રીની પાસે જઈને ધમ્મિલે પૂછયું કે તું કેણ છો ? ત્યારે તે બોલી કે– ૪૩ છે
अस्ति वैतात्यभूमींद्र-दक्षिणश्रेणिभूषणं ॥ अशोकपुरमस्तोक-लोकश्रीभासुरं पुरं ॥ ४४ ॥
અર્થ:–વતાઢય પર્વતની દક્ષિણશ્રેણિને શોભાવનારૂં તથા લેકેની ઘણી લક્ષ્મીથી દેદીપ્યમાન થયેલું અશોકપુર નામનું નગર છે. પ્રજા
मेघसेनो नृपस्तत्र । वृत्रशत्रुसमस्थितिः ॥ राज्ञी शशिप्रभा तस्य । शशिज्योत्स्लेव निर्मला ॥ ४५ ॥ અર્થ–ત્યાં ઈંડસરખી સ્થિતિવાળે મેઘસેન નામે રાજા છે, તેને ચંદ્રની કાંતિસરની નિમલ શશિપ્રભા નામે રાણું છે. ૪૫ છે