Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 515
________________ અર્થ-આપનું નામ સાંભળતાંજ મેઘના ગજરવથી જેમ મયૂરી તેમ હષથી રોમાંચિત શરીરવાળી એવી તે વસંતતિલકાએ મને આલિંગન આપ્યું. તે ૫ છે .. कासौ कियत्परीवारः । कथं वा वर्तते प्रियः ॥ સૈ શુદ્ધિ તવાળાક્ષી–સાવ જુદુ | | અર્થ: તે મારો પ્રિયતમ ક્યાં છે ? તેને કેટલે પરિવાર છે ? તથા તે શી રીતે વર્તે છે? એવી રીતે અતૃપ્તની પેઠે તેણુએ વારંવાર આપના સમાચાર પૂછયા. એ ૬ છે आर्यपुत्रोऽस्ति चंपायां । पदं नि:कंपसंपदां ॥ मयेत्युक्ते मुखं तस्या । जिग्ये स्मेरं सरोरुहं ॥ ७ ॥ અર્થ:–તે આર્યપુત્ર અતિસંપદાના ભાજનરૂપ થયાથકા ચંપાનગરીમાં છે. એમ મેં કહ્યાથી તેણીનું મુખ પ્રફુલ્લિત કમલને પણ જીતવા લાગ્યું. ૭ एकत्रासने संवेश्य । मुक्तसंकोचलोचना ॥ जगाद सादरं सा मां । सामांचितवचस्ततः ॥८॥ અર્થ –પછી તેણું મને એકજ આસન પર બેસાડીને સંકોચરહિત ' નેવાલી થઈથકી આદરપૂર્વક શાંત વચનેથી કહેવા લાગી કે अपि प्रपन्नधौरेयः । प्राणेशो मा यदत्यजत् ॥ नूनं तस्य न दोषोऽयं । दोषोऽयं मम कर्मणः ॥९॥ અર્થ–મારા પ્રાણનાથે મહાદ્ધિવંત થયા છતાં પણ મને જે તજી દીધી છે, તેમાં ખરેખર તેને દેષ નથી, પરંતુ તે મારા કર્મને દોષ છે. તે ૯ છે ग्रीष्मादनु भवेद् वृष्टी-रात्रेरनु भवेदिनः ॥ वियोगादनु संयोगः । स्यान्न वेति वद स्वसः ॥ १० ॥ ' અર્થ-ઉનાળ પછી વરસાદ થાય, રાત્રિ પછી દિવસ ઉગે, તેમ બહેન ! તું કહે કે વિયેગ પછી સંયોગ થાય કે નહિ? ૧૦ मासेनैति पुनश्चंद्रो । वर्षेणैति पुनर्धनः ।। कालेनैति पुनर्भा । कियतेति वद स्वसः ११ અર્થ:-વળી મહિનાબાદ ચંદ્ર આવે વર્ષ બાદ વરસાદ આવે, તેમ હે બહેન ! તું કહે કે ભર્તાર પાછા કેટલે કાળે આવે ? ૧૫

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548