Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan
View full book text
________________
( ૧૧૨)
स प्राणाय्यो मम प्राणा - स्ततस्तदपि मे मुदे |
अयं सुखी हृषीकार्थ - स्वार्थतुष्टोऽस्ति यत्सदा ॥ १२ ॥
અઃ—તે પ્રાણપ્રિય મારા પ્રાણરૂપજ છે, અને તેથી તે જ્યારે હંમેશાં પેાતાના ઇંદ્રિયાના સ્વાર્થમાં સંતુષ્ટ થયેલા છે, તા તે પણ અને હુકારી છે. । ૨ ।
भोगान्न कामये तस्मा - न भूषां न पुनः श्रियं ॥ एतदिच्छामि यच्चात्म – चित्तादुत्तारयेन्न मां ॥ १३ ॥ અર્થ: હુ તેની પાસેથી ભાગેગાની, આભૂષણેાની કે ધનની ઇચ્છા કરતી નથી, ફક્ત એટલું જ ઇચ્છું છું કે તે મને પેાતાના મનપરથી ઉતારે નિહ. ।। ૧૩ ।
इत्याद्यनल्पतज्जल्प – वाहिकाहं हृदीश्वर ||
तस्या अनुज्ञयोत्प्लुत्या — गच्छं गगनवर्त्मना । १४ ॥ અર્થ: હે સ્વામિનાથ ! ઇત્યાદિ તેણીના અનેક વચનાના સંદેશા લાવનારી હું તેણીની રજા લેઇ ઉડીને આકાશમાર્ગે પાછી આવી છું. हृदयोच्छ्वासरोमांच - नेत्र भूविभ्रमादिना ॥
नाथ जानेऽनुमानेन । यद्भवास्तां दिदृक्षते ॥ १५ ॥
અ:—હવે હે નાથ ! આપના હૃદયના શ્વાસેાવાસ, રોમાંચ, આંખા તથા ભૃકુટીના વિલાસઆદિક અનુમાનથી હું... એમ ધારૂં છું કે આપ તેણીને જોવાની ઉત્કંઠા રાખેા છે. ॥ ૫॥
एवमेवेति तेनोक्ता । तदा सा खेचरेश्वरी ॥
विमानमुपमानस्वी - कृतस्वमंदिरं व्यधात् ।। १६ ।
અઃ—એમજ છે, એમ તેણે કહેવાથી તે વિદ્યાધરીએ દેવલાદ્ધના મંદિરની ઉપમા ધરનારૂં એક વિમાન તૈયાર કર્યું. ॥ ૧૬ ॥ આરોદ મૈં નિઃશેષ—નીમિમિતો વૃત્તઃ ॥ તથાનમંજુનોજ—મિ દંતઃ સર્દેશિત્તઃ ॥ ૨૭ ॥ અર્થ:—પછી ચાÌરથી તે સર્વ સ્રીઓથી વીંટાયેલા તે ધમ્મિલ હુંસીએસહિત હુંસ જેમ કમલપર તેમ તે વિમાનપર ચડયા. ૫૧ના जनयत्तारकभ्रांतिं । दिवा भूचारिणां नृणां ॥
ક્ષનાદિમાનમુલ્જય । ૐશાત્રનુમવતત્ ॥ ૨૮ ॥
અઃ—હવે દિવસે પણ પૃથ્વીપર ચાલનારા મનુષ્યાને તારાઆની ભ્રાંતિ ઉપજાવતુ થયું તે વિમાન ક્ષણવારમાં ઉડીને કુશાગ્રપુરમાં આવ્યુ. ૫ ૧૮ ॥

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548