________________
( ૫૦૩). અર્થ–પછી તે વિદ્યાધરી તેની આગળ આવીને અતિરોષથી તેને પકે દેવા લાગી કે નિરપરાધી તથા ધ્યાનમાં મૌનપણે રહેલા મારા ભાઈને જે તે માર્યો છે, પ૧ છે
अनौपाधिकवात्सल्य-विशदस्य दयोदधेः॥ परोपकारसारस्य । तत्किं ते धीर संगतं ॥ ५२॥
અર્થ:–તે ઉપાધિરહિત વત્સલતાથી નિમલ થયેલા, દયાના સાગર, તથા પરોપકારને જ સારભૂત ગણનાર એવા તને હે ઘીરપુરૂષ! શુ ઉચિત છે ? | પર છે
यच मे मद्भगिन्याश्च । शेषकन्यागणस्य च ॥ मनोऽपहृत्य नष्टोऽसि । किं तदप्युचितं तव ॥ ५३॥
અર્થ –વળી મારૂં, મારી બહેનનું અને બીજી કન્યાઓના સમૂહનું પણ મન હરીને જે તે નાશી ગયો છે, તે પણ શું તને ઉચિત છે? કે પ૩
धम्मिलेन ततोऽवादि । सति सत्यं वदंत्यसि । परमाज्ञानिके पापे । नास्त्युपालंभसंभवः ।।५४ ॥
અર્થ:–ત્યારે ધમ્મિલ બે કે, હે સતિ! તું સઘળું સત્ય કહે છે, પરંતુ અજ્ઞાનથી કરેલાં પાપ માટે ઉપાલંભને સંભવ હેતો નથી. એ ૫૪ છે
परीक्षितुमहं तैक्ष्ण्यं । छिंदन कीचकजालकं ॥ यबंधुं तव हन्मिस्म । तदज्ञानविजृमितं ॥ ५५ ॥
અર્થ:–તલવારની તીક્ષ્ણતાની પરીક્ષા માટે વાંસની ઝાડી કાપતાંઘકાં મેં જે તારા ભાઈને માર્યો છે, તે અજ્ઞાનને પ્રતાપ છે. પપા .... अपराद्धं मनोरत्ना-पहारेण च यन्मया ।।
शुद्धये तस्य पापस्य । त्वमेवेह गुरूभव ॥ ५६ ॥
અર્થ-વળી તમારાં મનરૂપી રત્નને ચારવાથી જે મેં અપરાધ કર્યો છે, તે પાપની શુદ્ધિ માટે હવે તુજ મારા ગુરૂતરીકે થા? પણ . इत्युक्तिभंग्या चित्रीय-माणा प्रोवाच खेचरी ॥
ઘાવ મારા વિશેના તફાવત || ૧૭ .
અર્થ –એવી રીતની તેની વચનચતુરાઈથી આશ્ચર્ય પામેલી તે વિવાધરી બેલી કે, તે વખતે ચિત્રસેનાએ એવી જ રીતે તમારું વૃતાંત અને કહ્યું હતું. ૫૭ છે .