________________
( ૫૦૧ ) અર્થ-જે તારાજે આ નગરમાં રક્ષણ કરનાર હેય તે અહીં આ મહોત્સવમય સમય જાય, એમ રાજાએ તેની સ્તુતિ કરી.
तत्र संप्राप्तसंमान-स्त्रिकलच्या गुणोज्ज्वलः ॥ ગિર્જિાસ્તાદશીખતા શબ્દ રૂવામિત II II
અર્થ –એવી રીતે ત્યાં સન્માન પામીને ગુણેથી ઉજ્જવલ થયેલ તે ધમિલ ત્રણે લિગોમાં તાદશ રહેલા પરશબ્દની પેઠે પોતાની ત્રણે સીએને મ. | ૩૦ |
गजे शांते गते स्वास्थ्यं । नगरे सागरः पुनः॥ दधत्पाणिगृहोद्योगं । कन्याभिस्ताभिरौच्यत ॥ ४० ॥
અર્થ:-હવે તે હાથી શાંત થયાબાદ તથા નગર પણ ખેદરહિત થયાબાદ તે સાગરદત્ત જ્યારે પાછી વિવાહની સામગ્રી કરવા લાગે ત્યારે તે કન્યાઓએ તેને કહ્યું કે, ૪૦ છે
अस्मान्मृत्युमुखे क्षिप्त्वा । तदा नष्टोऽसि कि शठ ।। सांपतं दर्शयन् प्रेम-पाटवं लजसेऽपि न ॥४१॥ અર્થ અરે મૂર્ખ ! તે વખતે તું અમોને મોતના મુખમાં કીને કેમ નાશી ગયો? અને હવે પ્રેમચતુરાઈ દેખાડતાં તું શરમાતે પણ નથી ? | કલ છે
आकृत्या पुरुषोऽसि त्वं । गुणैः स्त्रीभ्योऽपि हीयसे ॥ ईक्सत्त्वं प्रियीकुर्मो । वरं त्वामाशया कया ।। ४२ ॥
અર્થ: ફક્ત આકારથી તે પુરૂષ છો, પરંતુ ગુણેથી તે સ્ત્રીઓથી પણ નપાવટ છે, માટે તેને આવા બાયલાને અમે શું આશાએ અમારે સ્વામી કરીયે ! ! ! કર છે
नूनं नायं गजो दुष्टः । पूर्वजकिंतु कोऽपि नः ॥ यस्ते माचीकटद् वृत्त-मवृत्ते मंगलत्रये ॥ ४३ ॥
અર્થક–ખરેખર આ કઈ દુષ્ટા હાથી નહતો, પરંતુ અમારે કઇક પૂર્વજ હોવો જોઇયે, કે જેણે ત્રણ મંગળફેરા ફર્યા પહેલાં જ તારે આ પરાક્રમ પ્રગટ કરી દેખાડયું. ૪૩
घृणुमस्त्वां प्रियकात्म-जीवं क्लीवं न तद्वयं ।। येन प्राणपणैः क्रीता । अस्तु भर्ता स एव नः ॥ ४४॥