Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 510
________________ ( ૧૦૬ ) અર્થ: નિધન, કદરૂપા, લક્ષ્મી વિનાના તથા વ્યસની છતાં પણ સ્ત્રીએ પેાતાના કલ્યાણની ઇચ્છાથી પેાતાના સ્વામીને દેવનીપેઠે આરાધવા જોઇયે. ૫ ૭૧ li धन्ययातिप्रसादेऽपि । नावगण्यः पतिः स्त्रिया ॥ I धान्यं पादेन मृगाति | नातिधातोऽपि यद्बुधः ॥ ७२ ॥ અ:—અતિ મહેરમાની છતાં પણ ભાગ્યવતી સ્રીએ પતિની અવગણના ન કરવી જોઇએ, કેમકે ડાહ્યો માણસ અતિ ધરાયા છતાં પણ ધાન્યને પગથી કચરતા નથી. ૫ ૭૨ ॥ स विद्वानतिको पेsपि । यो जानाति स्वभूमिकां ॥ भूरिकोपाप भूपालं । पराभवति किं प्रजा ।। ७३ । અઃ—અતિ ક્રોધ ચડયા છતાં પણ જે માણસ પેાતાનું સ્થાન વિચારે છે, તેજ વિદ્વાન છે, કેમકે અતિ કાપ પામેલી પ્રજા પણ શું રાજાના પરાભવ કરી શકે છે ? ! ૭૩ u अथ प्रदर्शयत्यास्य — विकारं कमळालपत् ॥ - મળ્યે ફોજોડવળાયા મે । મુજર સહિ માનતું || ૭૪ |! અ:—હવે પાતાના મુખવિકાર દેખાડતીથકી કમલા એટલી કે હું સિખ ! હું ધારૂં છુ કે મારો અમલાના દોષ ખેલવા સહેલા છે. परं विमृश हृद्दृष्ट्या | प्रेयसोऽपि किमौचिती ॥ रतिरंगे पुरः पत्न्याः । सपत्नीनामकीर्त्तनं ।। ७५ ।। અ:—પરંતુ તું અંતર્દ્રષ્ટિથી વિચાર કે, રતિરગસમયે સ્રીની. પાસે શાકનુ નામ લેવું એ શું ભર્તારને પણ ઉચિત છે ? ૫ ૭૫ ૫ अशस्त्रं मारणं मंत्र - हीनमुच्चाटनं परं ॥ - निरग्निज्वालनं खीमिः । सपत्नीनाम मन्यते ॥ ७६ ॥ અર્થ: કેમકે સ્ત્રીએ શાકના નામને શત્રુવિનાના મારસરખું, મંત્રરહિત મહા ઉચ્ચાટનસરખું તથા અગ્નિવિના ખાળવાસરખું’ માને છે. !! ૭૬ u भगिनीत्युच्यमानापि । सपत्नी न शुभा भवेत् ॥ ख्यातापि शर्कराख्यातो । व्यथयत्येव वालुका ॥ ७७ ॥ અ:—મહેન કહેવાયા છતાં પણ સ્ત્રીને શાક સારી લાગતી નથી, કેમકે રારાના નામથી પ્રખ્યાત એવી પણ વેળુ દુ:ખજ આપે છે.

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548