________________
(૪૭૦ ) कोकासे निहते ज्ञात्वा । कुमारमरणं नृपः ॥ साधयनिधनं शोका-टैरिभूपमुदच्छिनत् ॥ ३५ ॥
અર્થ:-હવે કેકાસને માર્યાબાદ કુમારેનું પણ મૃત્યુ થયેલું જાણીને તે રાજાએ શેથી આપઘાત કરતાંથમાં તે શત્રુ એવા અરિદમન રાજાને પણ મારી નાખ્યો. ૩પ છે
यथारिदमनो राजा । यथा वा तौ नृपांगजौ ॥ पिनक्ष्यसि तथा स्वैरा-चारात्त्वमपि नंदिनि ॥ ३६ ॥
અર્થ–મારે. હે પુત્રી ! જેમ અરિદમન રાજા અથવા જેમ તે બન્ને રાજપુત્રો તેમ તું પણ સ્વેચ્છાચારથી નાશ પામીશ. . ૩૬
कलाकौशलसौभाग्य-रूपश्रीशूरतादियुक् ॥ वद त्व कोविदे तत्किं । न्यूनो येनैष धम्मिलः ॥ ३७ ॥
અર્થ:–વળી આ ધમ્મિલ કલાકૌશલ્ય, સૌભાગ્ય, રૂ૫, લક્ષ્મી તથા શૌર્ય આદિક ગુણોવાળે છે, તો હે ચતુર પુત્રી તું કહે કે આ ધમ્મિલમાં હવે શું જુનપણું રહેલું છે ? ૩૭
एतावद्दुणसंपूर्णः । सारदेहो द्विधापि हि ।। ચલાવા તે નેઇ-સ્તવિક જો મવિષ્યતિ | ૨૮ |
અર્થ:–આટલા ગુણેથી ભરેલે અને બન્ને પ્રકારે સારભૂત શરીરવાળે આ ઘમ્મિલ પણ જે તને પ્રિય નથી લાગતો, તે પછી તેને બીજો કણ પ્રિય થશે? ૩૮ છે
अयं विज्ञाय तेऽवज्ञां । यद्यन्यां परिणेष्यति ॥ तदापि त्वदहंकार हुंकार स्वास्ति का गतिः ॥ ३९ ॥
અર્થ –હવે આ તારી અવજ્ઞા જાણીને કદાચ બીજી સ્ત્રી પર હુશે, તે પછી તારા અહંકારરૂપી હુંકારાની શું ગતિ થશે? ઉકા
न निर्वहत्यहंकारः । पुरुषैः सह योषितां ॥ सव्यः करः सभूषोऽपि मलस्यैवापनुत्तये ॥ ४० ॥
અર્થ–પુરૂસાથે સ્ત્રીઓને અહંકાર નભી શકતો નથી, કેમકે આભૂષણવાળે પણ ડાબે હાથ ફક્ત વિષ્ટાને જ સાફ કરવા માટે ઉપયેગી થાય છે. તે છે ૪૦ છે
इति ताच वैद्यौ-पधैरिव हृदि स्थितैः॥ લીવર ફુલ ક્ષીણ-તયા રોષશો || ૪ |