________________
(૪૭) અર્થ: સૌભાગ્યરૂપ અને સ્નેહરૂપી ત્રિવેણુવાળાં આ કન્યાના શરીરરૂપી તીર્થમાં સ્નાન કરવાથી મારી દષ્ટિ જે અનિમેષપણાને પ્રાપ્ત થઇ તે યુક્ત જ છે. જે ૯૩ .
कमलायाः पदस्तस्य । भद्रं भवतु भूरिशः ॥ मया यदीयसंसर्ग-निर्गतेनेयमैक्ष्यत ॥ ९४ ॥
અર્થ-કમલાના તે પગનું પણ ઘણુંજ કલ્યાણ થાઓ ? કે જેના સંગથી નિકળેલા એવા મને આ કન્યા નજરે પડી. મેં ૯૮ છે
तस्याः कोपोऽपि दृष्ट्यास्याः । स्पृहणीयो ममाभवत् ।। घनवृष्ट्या निदाघस्य । लुकाकुल इवानिलः ॥ ९५ ॥
અર્થ-વાળી જેમ થી ભરેલે ઉનાળાને વાયુ વરસાદ લાવવાથી મનગમતો નીવડે છે, તેમ તેણુને ગુસ્સો પણ આને જેવાથી મને મનવાંછિત આપનારે થયો. છે ઉપ છે
कमला कुपितेयं च । दर्शिता विधिनैव मे ।। सिचिसूचक एवालं । छिद्रपातनपूरणे ॥ ९६ ।।
અર્થ-કમલા જે ગુસ્સે થઈ તો વિધાતાએ મને આને દેખાડી, માટે પડેલાં છિદ્રને સાંધવામાં સુયો સૂચવનારજ પ્રશંસનીય છે. કદા
तां सोऽररिसदृक्पक्षण-पुटोद्घटनशालिना ॥ प्रवेश्य चक्षुारेण । मनोवेश्मन्यवीविशत् ॥ ९७ ॥
અર્થ—અર્ગલાસરખી પાંપણેના ઉઘડવાથી ખુલ્લાં થયેલાં ચક્ષુરૂપી દ્વારવડે પ્રવેશ કરીને તે તેના મનરૂપી મંદિરમાં દાખલ થયે.
बाला वौयत्यशालाथ । जगौ निर्व्याजगौरवा ॥ વં ના વંનતા તો વા વાયા છે ૧૮ છે.
અર્થ:-હવે ઉછાંછલાપણુની શાલાસરખી અને નિષ્કપટ ગૌરવ વાલી તે બાલિકા બોલી કે હે કમલાસરખાં લોચનવાળા તું કે છે? તથા ક્યાંથી આવેલ છે? ૯૮
धम्मिलोऽहं समायातः । कुशाग्रपुरपत्तनात् ॥ त्वं च निर्वचने कासि । पृष्टे तेनेति सावदत् ॥ ९९ ॥
અર્થ:- (ત્યારે તે બે કે) મારું નામ ઇમ્મિલ છે, તથા હું કુશાગ્રનગરથી આવ્યું છે. વળી તે નિષ્કપટી! તું કશું છે? એમ તેને પૂછ્યાથી તે બેલી કે ૯૯