________________
(૪૯૨ ) श्रीचंद्रा १ श्रीश्च २ गांधारी ३ । श्रीसोमा ४ च विचक्षणा ५॥ श्येना ६ विजया ७ सेना ८ च ।श्रीदेवी ९ च सुमंगला १० ॥७९॥
અર્થ:– શ્રીચંદ્રા, શ્રી, ગાંધારી, શ્રીમા, વિચક્ષણ, યેના, વિજયા, સેના, શ્રીદેવી, સુમંગલા, કે ૭૦ છે सोममित्रा ११ मित्रवती १२ । श्रीमती १३ च यशोमती १४ ।। सुमित्रा १५ वसुमित्राहं १६ । मित्रसेनास्मि षोडशी ॥ ८० ॥
અર્થ:–મમિત્રા, મિત્રવતી, શ્રીમતી, યશામતી, સુમિત્રા, વસુમિત્રા અને મિત્રસેના નામની હું રોલમી છું. ૮૦
सोऽत्रैव सरितस्तीरे । गहने वंशजालके ॥ धूमपानरतो विद्यां । साधयन्नस्ति खेचरः ॥ ८१ ।। અર્થ –વલી તે વિદ્યાધર અહીંજ નદીકિનારે વાંસની ઘાટી ઝાડીમાં ધૂમપાનમાં રક્ત થઈને વિદ્યા સાધે છે. જે ૮૧ છે
तपसानेन सिद्धायां । विद्यायां परिणेष्यति ॥ सर्वा अपि स नो रूप-गर्वखर्वितमन्मथः ॥ ८२ ।।।
અર્થ:–રૂપના ગવથી હરાવેલ છે કામદેવને જેણે એ તે વિદ્યાધર આ તપથી વિદ્યા સીધ્યા બાદ અમો સર્વને પરણશે. જરા
त्वदग्रे यन्मयाजल्पि । नेदं स्वमतिकल्पितं ॥ किंतु गोष्टीरसे सर्वे । तथ्यं मया न्यगधत ॥ ८३ ॥
અર્થ –વલી તારી પાસે જે હું આ બોલી છું તે કઈ મારી મતિકલ્પનાથી બેલી નથી, પરંતુ વાતના રસમાં મેં સઘળું સાચું જ કહ્યું છે. જે ૮૩ છે
तत् श्रुत्वा धम्मिलो दध्यौ । नूनमेष स खेचरः ॥ यो मया चिच्छिदे लीनो । वंशांतवंशलीलया ॥ ८४ ॥
અર્થ:–તે સાંભળીને ઘમિલે વિચાર્યું કે મેં વાંસની ક્રીડાથી વાંસની ઝાડીમાં ગુપ્તપણે પહેલા જે પુરૂષને માર્યો છે, તેજ આ વિદ્યાધર છે. ૮૪ છે
हहा दुष्टद्विपेनेव । स मया खड्गशुंडया ॥ पक्षिणीनामिवैतासां । भिन्नो विश्रामपादपः ।। ८५ ॥
અર્થ:–અરેરે! દુષ્ટ હાથીની પેઠે ખગ્દરૂપી સુંઢથી પક્ષિણીઓસરખી આ સ્ત્રીઓને વિશ્રામવૃક્ષ મેં ભાંગી નાખે છે! ૮૫ .