Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan
View full book text
________________
(૪૯૦) सदानंदमयीं मुक्ति-नगरीमाप्तुमुत्सुकाः ॥ लिलंघयिषवो यूयं । जना यदि भवाटवीं ॥ ६६ ॥
અર્થ:–હે લેજે! જે તમે હમેશાં આનંદવાળી મુક્તિનગરીમાં જવાને ઉત્સુક થયા છે, તથા જો આ સંસારરૂપી વનને એલંગવાને ઇચ્છતા હે, કે ૬૬ છે
दानशीलतपोभावै–श्चतुर्मिश्चरणैः श्रितं ।। निषेधविधिसत्पार्श्व-मत्पुरस्कृतवालधि ॥ ६७ ॥
અર્થ–તો દાન, શીલ, તપ અને ભાવરૂપી ચાર પગવાળા, નિષેધ અને વિધિરૂપી બે પડખાંવાળી આગળ ધરેલી લગામવાળા,
वाग्रोधपट्टकाबद्ध-गुरुगंभीरतोदरं ॥ विवेकसुमहत्पृष्टं । विनयस्कंधबंधुरं ।। ६८ ॥
અર્થ:-વચનગુપ્તરૂપી તંગથી બાંધેલા મહાગભીરતારૂપી ઉદરવાળા, વિવેકરૂપી મોટી પીઠવાળા, વિનયરૂપી સકંધથી શોભીતા થયેલા, કે ૬૮ છે
मूलोत्तरगुणग्राम-स्फुरत्केसरमालिकं ॥ સચ્ચત્તવર્ષા –રાતિયામ | હ |
અર્થ:–મુલગુણ અને ઉત્તરગુણના સમુહરૂપી સ્કુરાયમાન થયેલી કેશવાળીવાળા, સમ્યકત્વરૂપી મસ્તવાળા, ઉત્સર્ગ અને અપવાદરૂપી બન્ને કોંવાળા, ૬૯
निःसंगसंगतिमोथ-महिंसारसनोदयं ॥ प्रशांतिकविकाश्लिष्ट-क्षीणामिषतपोमुखं ॥ ७० ॥ અર્થનિ:સંગતારૂપી જડબાવાળા, અહિંસારૂપી જિહવાવાળા, શાંતિરૂપી ચેકડાંથી બાંધેલા માંસરહિત તપરૂપી મુખવાળા, ૭૦
वर्ण्यसाहससौवर्णा-भरणं तेजसोल्वणं ॥ सध्ध्यानबद्धपर्याणं । हृष्यत्स्वाध्यायहेषया ।। ७१ ॥
અથર–વખાણવાલાયક સાહસરૂપી સ્વણના આભુષણવાળા, મહાતેજવાળ, સંધ્યાનરૂપી બાંધેલા પર્યાણુવાળા તથા સ્વાધ્યાયરૂપી હષારવથી ખુશ થતા૭૧ છે
भजध्वं श्रुतवल्गात-श्वरत्सरलवर्त्मनि ॥ गुरुराजापितं धर्म-हयरत्नं तदुत्तमं ।। ७२ ॥ सप्तभिः कुलकं ।।

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548