________________
(૪૮૭) અર્થ –અરેરે ! આ નિરપરાધી માણસને મારીને મેં મારા આત્માને મગર, સર્પ તથા ગીધની પંક્તિમાં મેલ્ય! છે ૪૬ છે
कि तीक्ष्णत्वेन शस्त्रस्य । किं वा प्राणेन तेन मे॥ यतो निर्मतुजंतूनां । भवेदेवं विधो वधः ॥ ४७॥
અર્થશાસ્ત્રનું તે તીપણું પણ શું કામનું ? તથા મારા તે પ્રાણુ પણ શું કામના ? કે જેથી આવી રીતને નિરપરાધી પ્રાણુંએને વધે થાય છે ૪૭ છે
निषिद्धोऽनर्थदंडोऽयं । गेहिनामहतोचितं ॥ यस्मान्नृघातजाता मे । कालिमाभवदाभवं ।। ४८ ।। અર્થ-અરિહંતપ્રભુએ ગૃહસ્થીઓને જે આ અનર્થદંડ નિવેછે છે તે ઉચિતજ છે, કેમકે આથી તે છેક જીવિતપર્યત મારાપર માણસનું ખુન કરવાનું કલંક આવ્યું. તે ૪૮ છે
इत्युल्लसत्कृपाण । निंदनात्मानमात्मना । गच्छन् पुरो निरैशिष्ट । वापी तत्र महावने ॥ ४९ ॥
અર્થ –એવી રીતે ઉદ્ધસાયમાન થયેલી દયાથી આઠ થયેલા આત્માથી પિતાને નિંદતાં થકાં તથા આગલ ચાલતાં થકાં તેણે તે મહાન જંગલમાં એક વાવ દીઠી. એ કહે છે
यदंतः स्वादुतां धत्ते । वारि विश्वातिशायिनी ॥ पातालस्थसुधाकुंड-प्रत्यासत्त्येव संभृतं ॥ ५० ॥
અર્થ:–તે વાવમાં ભરેલું પાણુ પાતાલમાં રહેલા અમૃતકુંડના સહવાસથી જાણે હેય નહિ તેમ લોકોત્તર સ્વાદને ધારણ કરતું હતું,
यद्यदानीयते पार्श्व । तत्तदंतनिरीक्ष्यते ॥ इति या सर्ववस्तूनां । दधात्याकारतामिव ।। ५१ ॥
અર્થ –જે જે તેની પાસે લાવવામાં આવતું હતું, તે તે અંદર દેખાતું હતું, અને એવી રીતે તે વાવ જાણે સર્વ વસ્તુઓનો આકાર ધારણ કરતી હતી. ૫૧
तत्तीरेऽपश्यदेकां स । कन्यां वापीमिवापरी ॥
स्मेराभोजमुखी भ्रांत-भूलतां दृक्तरंगिणीं ॥ ५२ ॥ " અર્થ–તે વાવને કિનારે તેણે પ્રકૃદ્ધિત કમલસરખાં મુખવાળી, ચલાયમાન ભ્રકુટીરૂપી લતાવાળી તથા દષ્ટિરૂપી મજાળી જાણે બીજી વાવ હેય નહિ એવી એક કન્યાને દીઠી. ૫૨ છે