SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૭) અર્થ –અરેરે ! આ નિરપરાધી માણસને મારીને મેં મારા આત્માને મગર, સર્પ તથા ગીધની પંક્તિમાં મેલ્ય! છે ૪૬ છે कि तीक्ष्णत्वेन शस्त्रस्य । किं वा प्राणेन तेन मे॥ यतो निर्मतुजंतूनां । भवेदेवं विधो वधः ॥ ४७॥ અર્થશાસ્ત્રનું તે તીપણું પણ શું કામનું ? તથા મારા તે પ્રાણુ પણ શું કામના ? કે જેથી આવી રીતને નિરપરાધી પ્રાણુંએને વધે થાય છે ૪૭ છે निषिद्धोऽनर्थदंडोऽयं । गेहिनामहतोचितं ॥ यस्मान्नृघातजाता मे । कालिमाभवदाभवं ।। ४८ ।। અર્થ-અરિહંતપ્રભુએ ગૃહસ્થીઓને જે આ અનર્થદંડ નિવેછે છે તે ઉચિતજ છે, કેમકે આથી તે છેક જીવિતપર્યત મારાપર માણસનું ખુન કરવાનું કલંક આવ્યું. તે ૪૮ છે इत्युल्लसत्कृपाण । निंदनात्मानमात्मना । गच्छन् पुरो निरैशिष्ट । वापी तत्र महावने ॥ ४९ ॥ અર્થ –એવી રીતે ઉદ્ધસાયમાન થયેલી દયાથી આઠ થયેલા આત્માથી પિતાને નિંદતાં થકાં તથા આગલ ચાલતાં થકાં તેણે તે મહાન જંગલમાં એક વાવ દીઠી. એ કહે છે यदंतः स्वादुतां धत्ते । वारि विश्वातिशायिनी ॥ पातालस्थसुधाकुंड-प्रत्यासत्त्येव संभृतं ॥ ५० ॥ અર્થ:–તે વાવમાં ભરેલું પાણુ પાતાલમાં રહેલા અમૃતકુંડના સહવાસથી જાણે હેય નહિ તેમ લોકોત્તર સ્વાદને ધારણ કરતું હતું, यद्यदानीयते पार्श्व । तत्तदंतनिरीक्ष्यते ॥ इति या सर्ववस्तूनां । दधात्याकारतामिव ।। ५१ ॥ અર્થ –જે જે તેની પાસે લાવવામાં આવતું હતું, તે તે અંદર દેખાતું હતું, અને એવી રીતે તે વાવ જાણે સર્વ વસ્તુઓનો આકાર ધારણ કરતી હતી. ૫૧ तत्तीरेऽपश्यदेकां स । कन्यां वापीमिवापरी ॥ स्मेराभोजमुखी भ्रांत-भूलतां दृक्तरंगिणीं ॥ ५२ ॥ " અર્થ–તે વાવને કિનારે તેણે પ્રકૃદ્ધિત કમલસરખાં મુખવાળી, ચલાયમાન ભ્રકુટીરૂપી લતાવાળી તથા દષ્ટિરૂપી મજાળી જાણે બીજી વાવ હેય નહિ એવી એક કન્યાને દીઠી. ૫૨ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy